આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપબાફેલા બટાકા નો માવો
  2. 1 કપચણાનો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ટીસ્પૂનમરચું
  5. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  6. 1/2સંચળ પાઉડર
  7. 1/2 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  8. ચપટીહિંગ
  9. 1 ટેબલસ્પૂનતેલ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ને ખમણીથી ખમણી નાખવા.

  2. 2

    તેમાં ચણાનો લોટ, મીઠું, મરચું, મરી, સંચળ, આમચૂર, હિંગ અને તેલ નાખીને બરાબર મિક્સ કરીને લોટ બાંધવો. પાણી નાખવું નહીં.

  3. 3

    ગરમ તેલમાં સેવના સંચાથી સેવ પાડવી. સેવ તળાય જાય પછી ગરમ હોય ત્યારે જ તેના પર સંચળ અને આમચૂર પાઉડર છાંટી દેવું. ઠરે એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી દેવી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes