રવા ચીઝ ટોસ્ટ (Rava Cheese Toast Recipe In Gujarati)

Hetal Rughani
Hetal Rughani @cook_26446772

રવા ચીઝ ટોસ્ટ (Rava Cheese Toast Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ વાટકો રવો
  2. ૪ ચમચીદહીં
  3. પાણી જરૂર મુજબ
  4. ૧ વાટકીટામેટાં, કેપ્સિકમ, કાંદા સમારેલા
  5. કોથમીર
  6. બ્રેડ
  7. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    રવો અને દહીં મિક્સ કરી લો.થોડુ પાણી ઉમેરી દો.૪ થી ૫ કલાક ઢાંકીને રહેવા દો.ટામેટાં, કાંદા, કેપ્સિકમ, કોથમીર બધું સમારી લો. ૫ કલાક પછી રવા માં મીઠું ઉમેરો.બ્રેડ પર પલાળેલો રવો લગાવી દો.પછી સલાડ મુકી તવા પર તેલ લગાવી શેકી લો.શેકાઇ ગયા પછી ચીઝ ભભરાવી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

Similar Recipes