વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ સાદો ભાત
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. 1/2 સ્પૂનલાલ મરચું
  4. 1/2 સ્પૂનહળદર
  5. 1/4 ટી સ્પૂનરાઈ
  6. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાદો ભાત બનાવી લો... (સવારનો વધેલો હોય તો પણ ચાલે)

  2. 2

    હવે કડાઈ માં તેલ મૂકી જીરું, રાઈ, લીલા મરચા નાખી સાંતળી લો... તેમાં ભાત ઉમેરી મીઠુ, હળદર, મરચું નાખી બરાબર હલાવી લો...

  3. 3

    તૈયાર છે... વઘારેલો ભાત......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes