પૂરી સબ્જી (Poori Sabji Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં તથા જવના લોટને તેલ નાખી મોઈ લેવો. હવે તેમાં મીઠું નાખી પૂરી જેવો લોટ બાંધવો. દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
બટાકાને છોલી અને ચીપ્સ કટ કરી લેવા. એક નોનસ્ટિક પેનમાં તેલ નાખી અને ગરમ થાય એટલે જીરું હિંગ લીલા મરચાના કટકા નાખી બટાકા વઘારો. હળદર તથા મીઠું નાખી ફરીથી મિક્સ કરો. ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસે ઢાંકીને મુકી રાખો. હવે તેમાં બાફેલા વટાણા એડ કરી તેમાં લાલ મરચા પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી ફરીથી ધીમા તાપે ચડવા દો. થોડી થોડી વારે હલાવવું અને ચેક કરવું. બંને સરસ કુક થઈ જાય એટલે ગેસ ઓફ કરી લીલા ધાણા sprinkle કરો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે વણેલી પૂરી તળી લો. મેં અહીં હાર્ટ શેઈપમાં પૂરી કટ કરી છે.પૂરી સબ્જી સાથે ગ્રીન ચટણી, ટામેટા ની ચટણી, દહીં,ડુંગળી ખાવાની મજા પડી જાય છે.
Similar Recipes
-
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar -
-
બટર પોપકોર્ન ભેળ (Butter Popcorn Bhel Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Holispecialહોળી આવે એટલે ધાણી ઘેર ઘેર આવી જાય.કોઈ તેને વઘારે, કોઈ તેમાં પાપડ ,સેવ મીક્સ કરી ચવાણું બનાવે, મેં પોપકોર્ન ભેળ બનાવી છે.પોપકોર્ન એ ખાંડ ફ્રી,ફેટ ફ્રી અને લો કેલરી સ્નેકસ છે.પોપકોર્ન ફાઈબર સહિત વિટામિન બી,ઈ અને મીનરલ્સ થી ભરપુર છે.પોપકોર્નમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ,મેંગેનીઝ, આર્યન હોય છે.૧૦૦ ગ્રામ પોપકોર્ન માં બોડીની એક દિવસ ની હોલ ગ્રેનની ૭૦ ટકા જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે. Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
-
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મિક્સ સબ્જી એ બિલકુલ કોરુ શાક બને છે. તેને કુકરમાં બનાવવું . કુકરનું ઢાંકણ ઢાંકવું પણ સીટી ન લગાવવી. અને ધીમા તાપે કુક કરવું. તેલ છૂટું પડી અને સરસ કુક થઈ જશે. Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadguj#cookpad#cookpadindiaઅનહદ આનંદ છે કે લીલા ચણાનું શાક લીલુ બન્યું ખરું !! ઘણા બધા નુસખા અજમાવ્યા પછી મિત્રોને પણ જણાવી રહી છું.લીલા ચણા ના શાક ને લીલુ રાખવું એ બહુ અઘરું કામ છે. આ શાકમાં ગ્રીન ચટણી નો જ કમાલ છે. ગ્રીન ચટણી માં બધી જ ટેસ્ટી વસ્તુ આવી જાય છે તેમજ શાકનો ગ્રીન કલર પણ જાળવી રાખે છે. વડી શાકમાં હળદર , લાલ મરચું ના ઉમેરવાથી પણ શાકનો કલર જળવાઈ રહે છે. Neeru Thakkar -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
ઘઉંના કકરા લોટ ની પૂરી લાંબા સમય સુધી કડક અને ફૂલેલી રહે છે. લોચા જેવી થઈ જતી નથી. તેમાં જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .આ પૂરી તમે શાક સાથે , ચા સાથે કે દૂધ સાથે પણ ખાઈ શકો છો. Neeru Thakkar -
-
-
વેજીટેબલ પૂડલા (Vegetable Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfastગરમાગરમ વેજિટેબલ્સ પુડા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ બાળકોને લંચમાં પણ આપી શકાય છે. વેજિટેબલ્સ અને મસાલાથી ભરપૂર ટેસ્ટી લાગે છે. તેની ઉપર ચાટ મસાલો છાંટવાથી ઓર ટેસ્ટ વધી જાય છે. Neeru Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIAપાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે. Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
લીલા ધાણાના ગોટા
#RB5#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tastyઉનાળામાં પણ જો મેથીના ગોટા ખાવાનું મન થાય તો તેનો એક ઓપ્શન છે લીલા ધાણા ના ગોટા!!! લીલા ધાણા નાખી અને એક વાર અવશ્ય ગોટા બનાવાનો ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી બને છે વડી લીલા ધાણા અને સૂકા ધાણા નો ભૂકો ઉનાળામાં લાભદાયી છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659887
ટિપ્પણીઓ (5)