રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ બાંધો. હવે બાફેલા બટાકા માં મરચું મીઠું ધાણા ગરમ મસાલા ઉમેરો. અને એક ચીઝ લો.
- 2
હવે બટેટાનો માવો બનાવો. પછી લોટના લૂઆ કરી પરોઠું વણો પછી તેમાં બટેટાનો માવો નાખો અને ઉપર ચીઝ ભભરાવો. પછી માથે બીજું કરો મૂકો પછી તેને પકાવો.
- 3
પછી એક પ્લેટમાં કાઢીને તેના બે કટ કરો. પછી માથે ચીઝ નાખો હવે તેના રોલ વાળો હવે પાછું માથે ચીઝ ભભરાવો.
- 4
તો તૈયાર છે આલુ પરોઠા ચીઝ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
ચીઝ આલુ પરોઠા(Cheese aloo paratha recipe in gujarati)
#GA4#Week10આ મારી ઇન્નોવેટીવ રેસીપી છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14665763
ટિપ્પણીઓ