મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#post2

#મેગી_તિરંગા_મિઠાઇ

#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ

#Cookpadindia

હેલો ફ્રેન્ડ હું આજે ફરી બીજી રેસીપી લાયવી છું જે મે મેગી ન્યુડલ અને મેગી કોકોનટ મિલ્ક પાઉડર વાપરી ને બનાવી છે¡ આપણે બધાઇ મેગી માથી સુ સુ બનાવી શકીએ મેગી નુ નામ સામરતાજ વિચાર આવે સ્પાઇસી મેગી બનાવી લઈ પણ હું આજે મેગી માથી સ્વીટ રેસીપી બનાવી છે હાં હાં મે આજે મેગી તિરંગા મિઠાઇ બનાવી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી બની છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર જોઇને તમે પણ ટ્રાય કરો.

મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#post2

#મેગી_તિરંગા_મિઠાઇ

#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ

#Cookpadindia

હેલો ફ્રેન્ડ હું આજે ફરી બીજી રેસીપી લાયવી છું જે મે મેગી ન્યુડલ અને મેગી કોકોનટ મિલ્ક પાઉડર વાપરી ને બનાવી છે¡ આપણે બધાઇ મેગી માથી સુ સુ બનાવી શકીએ મેગી નુ નામ સામરતાજ વિચાર આવે સ્પાઇસી મેગી બનાવી લઈ પણ હું આજે મેગી માથી સ્વીટ રેસીપી બનાવી છે હાં હાં મે આજે મેગી તિરંગા મિઠાઇ બનાવી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી બની છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર જોઇને તમે પણ ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1પઁકેટ મેગી ન્યુડલ
  2. 1પઁકેટ મેગી કોકોનટ મિલ્ક પાઉડર
  3. 1પઁકેટ બદામ મીક્ષ પાઉડર
  4. 1 વાટકીસુખુ કોપરાનું ખમણ
  5. 400મિલી કાચુ દૂધ
  6. 1 મોટો ચમચોઘી
  7. 1/2 વાટકીખાંડ
  8. 5 નંગગ્રીન ઇલાયચી
  9. 1 નંગમોટી ઇલાયચી
  10. 5બુંદ વ્હાઈટ રોઝ એસેન્સ
  11. 5બુંદ ગ્રીન ફુડ કલર
  12. 5બુંદ કેસરી ફૂડ કલર
  13. કોકોનટ મિલ્ક પાઉડર મીક્ષ કરવા 1/2 વાટકી પાણી
  14. સજાવટ માટે કાજૂ અને બદામ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    1 પઁકેટ મેગી ન્યુડલ અને 1 પઁકેટ મેગી કોકોનટ મિલ્ક પાઉડર લો 400 મિલી કાચું દૂધ લો રૂમ ટેમ્પરેચર વાલુ 1 વાટકી સુખુ કોપરાનું ખમણ 1/2 વાટકી ખાંડ 1 પઁકેટ બદામ મીક્ષ પાઉડર લો 5 નંગ નાની ઇલાયચી અને 1 નંગ મોટી ઇલાયચી લો 1 મોટો ચમચો ઘી લો કાજૂ અને બદામ જરૂર મુજબ લો રોજ એસેન્સ 4 થી 5 બુંદ અને તિરંગા કલર જરૂર મુજબ લો 1 વાટકી મા કોકોનટ મિલ્ક પાઉડર ને થોડું પાણી ઉમેરી મિલ્ક તયાર કરી લો

  2. 2

    સૌપ્રથમ 1 પઁન મા ઘી નાખી ઘી ગરમ થયા બાદ તેમા દૂધ ઉમેરી ઉકાળો આવા દો પછી દુધ મા ખાંડ નાંખી ઉકળવા દો

  3. 3

    પછીથી તેમા બદામ મીક્ષ પાઉડર અને મેગી નાખી પાકવા દો સાથેજ તેમા કોકોનટ મિલ્ક પાઉડર નુ તયાર કરેલું પાણી મિક્ષ કરી લો સતત ચલાવતુ રેહવુ પછીથી તેમા સુખુ કોપરાનું ખમણ નાખી ચલાવતા રેહવુ

  4. 4

    મિઠાઇ નો પેસ્ટ થીંક થાય ત્યાં સુધી ચલાવતુ રેહવુ પછીથી તેમા વાટેલી ઇલાયચી પાઉડર નાખી મિક્ષ કરી લો ગઁસ બંધ કરી લો અને મીઠાઇ નુ મિક્ષરણ થંડુ થાય ત્યાંર બાદ રોઝ એસેન્સ ના 4 થી 5 બુંદ નાખી મીક્ષ કરી લો

  5. 5

    પછીથી મિક્ષરણ ને 3 ભાગ કરી લો અને 1 મા ગ્રીન કલર 1 મા કેસરી કલર અને 1 ને વ્હાઈટ રેહવા દો પછીથી 1 પ્લેટ મા ઘી ગ્રીસ કરી ને

  6. 6

    સ્ટેપ બાય સ્ટેપ મિઠાઇ નુ મિક્ષરણ મુકતા જાવ

  7. 7

    ઉપર થી કાપેલા ડ્રાય ફ્રુટ થી ગાર્ણીશ કરી અને ફ્રીઝ મા સેટ થવા મુકો પીસ મા કટ કરી સર્વ કરો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes