મસાલા લચ્છા રોટી (Masala Lachcha Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, મીઠુંવ, આદુ-મરચા-લસણની પેસ્ટ, કોથમીર, મેથી, ચપટી ખાંડ, 3 ચમચા તેલ, હિંગ, ગરમ મસાલો અને દહીં બધુ બરાબર મિક્સ કરી લેવું બરાબર બધું મિક્સ થઇ જાય એટલે તેમાં જોઈએ મુજબ પાણી એડ કરીને લોટ બાંધી લો, લોટ બાંધીને પર થોડું તેલ એડ કરી દસ મિનિટ માટે આ લોટને મૂકી રાખવો.
- 2
હવે આ લોટને ફરીવાર થોડો મસળીને રોટલીનો ની જેમ વણી લેવો પછી તેના પર થોડું તેલ અને લોટ ભભરાવો અને તેના બતાવ્યા મુજબ ચાકુથી પીસ કરવા પછી આપીશ ને એક ઉપર એક એમ ગોઠવતા જોઈને લોટનો બરાબર પેંડો વણી લેવો, હવે તેને ધીમે ધીમે વણીને નોનસ્ટીક પેન ઉપર મીડીયમ તાપ પર બંને સાઈડથી થોડું થોડું તેલએડ કરીને સેકી લેવો,હવે તેને નીચે ઉતારી ને હાથની મદદથી થોડું દબાવી લેવો તો તૈયાર છે આપણા એકદમ મસાલેદાર અને tasteful એવા લચ્છા મસાલા રોટી
- 3
આ મસાલા રોટી ખૂબ જ ટેસ્ટી અને પડવાળી બને છે જે ચા સાથે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેટ ડૉ મસાલા રોટી (Wetdough Masala Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Roti #post1 એક ની એક રીતે લોટ બાંધો પછી એણે વણી તવી ઉપર શેકો એનાથી જુદુ વણવાની જરૂર જ ન રહે એવી રોટલી બનાવવી હોય તો આ રીતે બનાવો અલગ ઉપરથી ટેસ્ટ અને ઓછી સામગ્રી મા બની જાય એવી હેલ્ધી વાનગી બધાને ગમે એવી વેટડગ મસાલા રોટલી Nidhi Desai -
-
-
-
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25મિસ્સી રોટી અને કેપ્સીકમ પનીર મસાલા Neha dhanesha -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
-
-
-
-
બેસન મસાલા રોટી (Besan Masala Roti Recipe In Gujarati)
બેસન મસાલા રોટી હરિયાણામાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. ઉત્તર ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં પણ આ નાસ્તો બનાવવામાં આવે છે. ચણાના લોટ અને ઘઉંના લોટ માં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ નાસ્તો અથાણું અને દહીં સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ7 spicequeen -
બેસન લચ્છા રોટી (Besan Lachha roti recipe in gujarati)
#goldenapron3 #વીક૧૮ #રોટી #રોટીસ Harita Mendha -
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
પંજાબી મીસી રોટી જે આખા ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મસાલાઓથી બનાવવામાં આવે છે.આમાં ને પાલક,કોથમીર,ઉમેરી રોટી ને વધુ હેલ્થી બનાવી છે.જે બાળકો ને ના ભાવતું હોય તો તેને આવી રીતે બનાવી ને આપી શકાય.#GA4#Week25#Roti Nidhi Sanghvi -
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#week4#Cookpad Gujarati#Food festival 4 આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે kailashben Dhirajkumar Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)