દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ દાળ ને 8 થી 9 કલાક પલાળી લો. ત્યારબાદ તેને પીસી લો. પાણી જરૂર પડે તેમ j એડ કરવું.
- 3
ત્યારબાદ વડા બનાવવા માટે તેલ ગરમ કરો. હાથ પાણી વાળો કરી દાળ ના વડા બનાવી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
ત્યારબાદ થોડું પાણી ગરમ કરો. તેમાં તૈયાર કરેલા વડા એડ કરો. બરાબર પલળી જાઈ એટલે વડા ને શેપ આપી પાણી નિતારી લો.
- 5
દહીં માં જરૂરિયાત મુજબ ખાંડ મીઠું અને થોડો કરી પાઉડર એડ કરી મિક્સ કરી લો
- 6
એક બાઉલ મા તૈયાર કરેલા વડા લો. તેની ઉપર દહીં એડ કરો ત્યારબાદ સેકેલુ જીરું પાઉડર,દાડમ,લાલ મરચું પાઉડર અને ધાણા ભાજી એડ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695759
ટિપ્પણીઓ (5)