દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#GA4
#Week25
#Recipe25
# દહીં વડા

શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
બે લોકો
  1. 2 વાટકીઅડદની દાળ અથવા ચોળાની દાળ
  2. 1મોટો કપ દહીં
  3. 2 ચમચીશેકેલું જીરૂ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૩ ચમચીખાંડ
  6. થોડું પાણી
  7. તળવા માટે તેલ
  8. થોડું લાલ મરચું ભભરાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો અને મીઠું નાખી એક કલાક ઢાંકીને રહેવા દો દહીંને વલોવી તેમાં મીઠું ખાંડ નાખી ફ્રિજમાં મૂકી દો

  3. 3

    હવે તાવડી માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે વડા ના ખીરા માં નાખો ધીમા તાપે વડા તળી લો ત્યારબાદ તેને પાણીમાં 15 મિનિટ માટે રહેવા દો

  4. 4

    15 મિનિટ પછી વડા ને બહાર નીકાળી એક બાઉલમાં મૂકો તેના ઉપર ચાર-પાંચ ચમચી દહીં નાખી શેકેલું જીરૂ અને લાલ મરચું ભભરાવો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

Similar Recipes