રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 50 ગ્રામફરાળી ચેવડો
  2. 4-5 નંગબાફેલ બટાકા
  3. 20 ગ્રામતીખી વેફર
  4. 10 ગ્રામઝીણી સમારેલી કોથમીર
  5. 1 કપદાડમ ના બી
  6. 1 કપફરાળી ગ્રીન ચટણી
  7. 1 કપફરાળી ખાટ્ટી-મીઠ્ઠી ચટણી
  8. 1ઝીણું કટ કરેલ ટામેટુ
  9. સ્વાદ અનુસારસીંધવ મીઠું
  10. જરૂર મુજબ લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને જીણા જીણા કટ કરી લો. સાથે ટામેટા અને કોથમીર ને પણ કટ કરી લો.

  2. 2
  3. 3

    હવે એક મોટા બાઉલ મા બટાકા, ટામેટા, કોથમીર અને ફરાળી ચેવડો નાંખી સરખું મિશ્ર કરો. તેમાં દાડમ ના બી એડ કરી લો.

  4. 4

    હવે તેમાં ગ્રીન ચટણી અને ફરાળી ખાટ્ટી-મીઠ્ઠી ચટણી નાંખી મિશ્ર કરો.

  5. 5

    પછી તેને તીખી વેફર સાથે સર્વ કરો.

  6. 6

    તૈયાર છે આપણી ઉપવાસ સ્પેશીયલ ફરાળી ખાટ્ટી મીઠ્ઠી ભેળ......🍱🍜🍽🍴🧃

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes