પાણીપુરી (Panipuri Recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. પૂરી -50
  2. 500બટાકા
  3. 250ચણા
  4. 100 ગ્રામઆંબલી
  5. 4-5ખજૂર
  6. 200 ગ્રામગોળ
  7. ફુદીનો - 1 ઝૂડી
  8. કોથમીર થોડી
  9. 100 ગ્રામમરચા
  10. 50 ગ્રામઆદુ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1લીંબુ
  13. 2 ચમચીપાણી પૂરી નો મસાલો
  14. 1/4 ચમચીહળદર
  15. 1/4 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણા અને બટાકા માં પાણી તેમજ મીઠું એડ કરીને ચારથી પાંચ સીટી વગાડો.

  2. 2

    ફુદીનો કોથમીર મરચાં અને આદું મિક્સરમાં પીસી લો. હવે તેમાં મીઠું સંચર લીંબુ નો રસ તેમજ પાણીપુરીનો મસાલો એડ કરી અને તીખુ પાણી તૈયાર કરો.

  3. 3

    આંબલી અને ખજૂર ને 10 મિનિટ માટે ઉકાળી લો પછી તેમાં હળદર,મરચું પાઉડર,મીઠું તેમજ ગોળ એડ કરી અને પાંચ મિનિટ માટે ઉકાળી લો, મીઠું પાણી તૈયાર છે.

  4. 4

    ડુંગળીને ઝીણી સમારી લો.

  5. 5

    હવે ચણા તેમ જ બટેટાનો છૂંદો કરી તેમાં તેમાં મરચું પાઉડર અને સંચળ એડ કરી મસાલો બનાવી બધી પૂરીઓ ભરી લો.અને તેમાં ડુંગળી સમારેલી તેમજ કોથમીર નાખી અને પ્લેટ રેડી કરો.

  6. 6

    તૈયાર છે પાણી પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️.

Similar Recipes