પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

jigna shah @jigna_2701
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎
#GA4
#Week26
#cookpadindia
#cookpadgujrati
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎
#GA4
#Week26
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા 6/7કલાક ચણા પલાળી લેવા પછી કૂકર માં ચણા ને બટાકા મીઠું નાખી બાફી લેવા હવે લાલ મસાલા ની સામગ્રી ભેગી કરી મસાલો મસળી ને બધુ સારી રીતે મિક્સ કરવું
- 2
હવે પાણી બનાવવા ફુદીનો, ધાણા મરચા ને આદુ ને મિક્ષર જાર માં લઇ બરફ ના ટુકડા નાખી ક્રશ કરી પેસ્ટ થોડી અલગ રાખી બીજી બધી પેસ્ટ તપેલી માં ગાળી લેવી જરૂર પડે પાણી નાખવું
- 3
હવે તપેલી માં જરૂર મુજબ પાણી નાખી પાણી નો બધો મસાલો કરવો ને બરાબર મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ કરો
- 4
લીલા મસાલા માટે અલગ રાખેલી પેસ્ટ ને બીજા મસાલા નાખી મસળી બધુ મિક્સ karvu
- 5
સર્વિગ વખતે પાણી માં ને મસાલા માં ઈચ્છા પ્રમાણે નાખવી બસ તૈયાર છે પાણી પૂરી 😋😋ચાલો મોઢૂ ખોલો
Similar Recipes
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiચીઝી પાણી પૂરી બોંડા (ભજીયા)પાણી પૂરી બનાવતા થોડી પૂરી વધી તો થોડું ઈનોવેશન કરીને આ બનાવ્યા છે Jagruti Chauhan -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
#વેસ્ટ_પોસ્ટ_1#week2#સાતમ#પોસ્ટ_2#પાણી_પુરી_વિથ_ટુ_ટાઈપ_વોટર (તીખુ ને ગડ્યુ) Paani Puri with Two Type water Recipe in Gujarati) સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે ગોલગપ્પા ની પૂરી , બે પ્રકારના પાણી પૂરી નુ પાણી - તીખુ પાની ને ગડ્યુ ખાટ્ટુ મીઠ્ઠુ પાણી અને પાણી પૂરી ના મસાલો પણ ઘરે જ બનાવી છે. પાણી પૂરી હવે તો બધા ભારત મા જ નયી પણ આપના ગુજરાત મા પણ પ્રખ્યાત થઇ ગયી છે. અત્યારે આપને આ કોરોના જેવી મહામારી થી બચાવા બહાર ની ગોલગપ્પા અને પાણી પૂરી ખાવા કરાતા ઘરે જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણી પૂરી સરળતાથી બનાવી સકીયે છે. મારા બધા સમય પ્રિય પાની પૂરી ... 😋મે પહેલી વાર જ પાણી પૂરી ની પૂરી બનાવી પણ એકદમ લારી વાલા જેવી ફૂલી ફુલિ બની છે. Daxa Parmar -
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે Pinal Patel -
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733584
ટિપ્પણીઓ (3)