ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧ પેકેટ ગ્રીલ સેન્ડવીચ બ્રેડ
  2. ૧ કપગ્રીન ચટણી
  3. ૨ નંગસમારેલાં બટાકા
  4. ૧ નંગસમારેલાં કેપ્સિકમ
  5. ૨ નંગસમારેલાં ટામેટાં
  6. ૧ નંગસમારેલી કાકડી
  7. સેન્ડવીચ મસાલો જરૂરિયાત મુજબ
  8. ૧ કપછીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પહેલા આપણે ગ્રીન ચટણી બનાવી લેવી એના માટે કોથમીર ને બરાબર ધોઈ ને મિક્સર કપ માં કોથમીર ૨ ચમચી લીલું મરચું મીઠું ૪-૫લસણ ની કળી અને ૧ ચમચી લીંબુનો રસ નાખી ૧/૨ કપ પાણી નાખી ક્રશ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ બ્રેડ પર બટર લગાવી ચટણી લગાડી કાંદા બટાકા કેપ્સીકમ મૂકી સેન્ડવીચ મસાલો ભભરાવો અને ચીઝ પાથરવું.

  3. 3

    ત્યારબાદ બીજા બ્રેડ પર પણ બટર ચટણી લગાડી એના ઉપર ટામેટા કાકડી નાખીને ઉપર સેન્ડવીચ મસાલો નાખી ઉપર ચીઝ પાથરી એના ઉપર ત્રીજું બ્રેડ ઉપર બટર ચટણી લગાડી બંને બ્રેડ ની ઉપર મૂકી ઉપર બટર લગાવી દેવું.

  4. 4

    ત્યારબાદ ગ્રીલ મેકર માં બટર લગાવી ૪-૫ મિનિટ માટે પ્રીહીટ કરી સેન્ડવીચ મૂકી ૮-૧૦ મિનિટ માટે થવા દેવી. બ્રાઉન થવા આવે એટલે બહાર કાઢી પીસ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes