ક્રીમ ફુટ (Cream Fruit Recipe In Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

ક્રીમ ફુટ (Cream Fruit Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 servings
  1. 1કપ ફ્રેશ ક્રીમ
  2. 1/2કપ દળેલી ખાંડ
  3. 1/2સફરજન સમારેલું
  4. 1ચીકુ સમારેલું
  5. 1/2કપ દ્રાક્ષ
  6. 2કેળા સમારેલા

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક બાઉલમાં ક્રીમ લઇ તેમાં ખાંડ નાખી તેને હલાવો

  2. 2

    હવે તેમાં બધા ફ્રુટ નાખી મિક્સ કરો તો આ ફ્રૂટ ક્રીમ તૈયાર છે તેને ફ્રીઝમાં ઠંડું કરી સર્વ કરવું

  3. 3

    તેને ઉપર સ્ટ્રોબેરી અને બીજા ફ્રુટ થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Shah
Archana Shah @cook_18585554
પર

Similar Recipes