રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં અને ખાંડ ને એકરસ કરી એમાં ૨ ચમચી ઓઇલ ઉમેરી મિક્સ કરો. હવે એમાં ચારણી થી ચાળી ને મેંદો, ઉમેરી ધીમે ધીમે દૂધ ઉમેરો અને એક ચમચી ઈનો ઉમેરી કેક નું મિશ્રણ તૈયાર કરો.
- 2
કૂકર માં ૧ વાટકો મીઠુ ઉમેરી કુકરની રીંગ અને સીટી કાઢીને 15 મિનિટ સુધી પ્રી હિટ કરવા મૂકો
- 3
પછી બટર થી ગ્રીસ કરેલા મોલ્ડ માં કેક નું મિશ્રણ ઉમેરી બે ત્રણ વખત ટેપ કરી કુકરમાં 45 મિનિટ સુધી પ્રી હીટ થવા દો.
- 4
હવે ગાર્નિશીંગ માટે વ્હિપડ ક્રીમ ને બિટર વડે બીટ કરો
- 5
એક પ્લેટમાં તૈયાર કરેલ કેક અને બનાવેલ whip cream અને ચોકો ચિપ્સ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશિંગ કરો અને એક કલાક ફ્રીજમાં મૂકી તૈયાર છે choco chips cake
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
-
-
-
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcakes Recipe In Gujarati)
#GA4#week13#ચોકલેટ ચિપ્સ Hiral Savaniya -
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
#mrઆ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો. Purvi Baxi -
-
-
-
-
-
-
-
-
-
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765289
ટિપ્પણીઓ (6)