સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપતુવેર ની દાળ
  2. 1/2મસૂરની દાળ
  3. ટામેટું
  4. સરાગવા ની શીંગ
  5. 100ગ્રામ દુધી/ કાકડી/કોળું
  6. ૩ tspતેલ
  7. રાઈ,જીરું,લીમડો વઘાર માટે
  8. 1/2 tspગોળ
  9. 1/2 tspઆંબલી ગરમ પાણી માં પલાળેલી
  10. સંભાર મસાલો બનાવવા માટે:
  11. ૧ tspઘી
  12. 1/2 tspરાઈ
  13. 1/2 tspજીરું
  14. 1/8 tspમેથી દાણા
  15. ૧ tspચણા ની દાળ
  16. ૧ tspચોખા
  17. ૩/૪ સૂકા લાલ મરચા
  18. ૧ tspઆખા ધાણા
  19. થોડાલીલા નાળિયેર ના ટુકડા
  20. ૧ ટુકડોઆદુ
  21. થોડાલીમડા ના પત્તા
  22. 1/4 tspહળદર
  23. ચપટીહિંગ
  24. કાશ્મીરી મરચું
  25. (કાંદા લસણ નાખતા હોત તો તે)
  26. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળ ને ધોઈ ને ½ કલાક પલાળી,.કૂકર માં બાફી લેવી.

  2. 2

    બાફેલી દાળ માં ટામેટું સમારી ને એડ કરો.પછી ચરન કરી લો.

  3. 3

    મસાલો બનાવવા: એક પેન માં ઘી ગરમ કરી રાઈ,જીરુ,મેથી, ચણા ની દાળ,ચોખા(ચોખા થી રેસ્ટોરન્ટ જેવો ટેક્સચર આવશે),સુકા મરચા,ધાણા,લીમડો,લીલું નાળિયેર (,કાંદા લસણ ખાતા હોય તો તે),સાતડો લેવા.ગેસ નું ફ્લેમ સ્લો કરી પછી તેમાં લાલ મરચું,હળદર,હિંગ,મીઠું એડ કરવા.ગેસ બંધ કરી દેવો.ઠંડું થાય એટલે થોડું પાણી એડ કરી વાટી લેવું અને ફાઈન પેસ્ટ બનાવવી.

  4. 4

    તે જ પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું,લીમડો એડ કરવો તેમાં સમારેલી સરગવો ની શીંગ અને શાક એડ કરવા,સતાળવા.તેના તૈયાર કરેલું પેસ્ટ એડ કરી સતાડવું.

  5. 5

    તેલ છૂટું પડે એટલે તેમાં ચરન કરેલું દાળ અને ટામેટાં નું મિકસર એડ કરવું.ઉકળવા દેવું.મીઠું અને ગોળ અને આંબલી નું પાણી એડ કરવા.

  6. 6

    તૈયાર છે એકદમ ચટપટો સાઉથ ઇન્ડિયન સંભાર.ઈડલી,મેંદુવડા, ઢોંસા કોઈ પણ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes