પાલક પકોડા(Palak Pakoda Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123

પાલક પકોડા(Palak Pakoda Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો બેસન
  2. 1વાટકિ પાલક સમારેલિ
  3. સ્વાદ મુજબ મિઠુ
  4. ચપટીસાજી ના ફુલ
  5. 1લીલુ મરચુ સમારેલુ
  6. ચપટીગરમ મસાલો
  7. ચપટીહિન્ગ
  8. 1 ચમચીલિમ્બુ નો રસ
  9. જરૂર મૂજબ તેલ તળવા માટે
  10. જરૂર મુજબ પાણી
  11. લસણ ચટણી સરર્વિગ માટે

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    બેસન ચાળી તેમાં સમારેલી પાલક ધોઈને એડ કરવી તેમાં મીઠું ગરમ મસાલો એડ કરવો જરૂર મુજબ પાણી એડ કરી ખીરું બનાવવું

  2. 2

    તેમાં સમારેલું મરચું અને સાજીના ફૂલ લીંબુનો રસ એડ કરી મિક્સ કરવું. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પકોડા બનાવવા. મીડીયમ તાપે બનાવવા.

  3. 3

    રેડી છે પાલકના હેલ્ધિ પકોડા.લસણની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes