બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#week2
આ સારો નાસ્તો છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 8 સ્લાઇસબ્રેડ
  2. 2 નંગબટાકા
  3. 100 ગ્રામવટાણા
  4. 1/4 ઇંચઆદુ
  5. 2 નંગલીલા મરચા
  6. કોથમીર
  7. 1 ટેબલ સ્પૂનઆખા ધાણા
  8. 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  9. 2 ટી સ્પૂનલાલ મરચાં પાઉડર
  10. 1 ટી સ્પૂનજરું પાઉડર
  11. 1 ટી સ્પૂનસંચળ
  12. 1 ટી સ્પૂનચાટ મસાલા
  13. 2 ટી સ્પૂનગરમ મસાલો
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા અને વટાણા બાફી લો

  2. 2

    બધા મસાલા કરો

  3. 3

    તેલ નાખી જીરુ નાખી, આદુ મરચા ની પેસ્ટ નાખો,સાતળો, તેમાં બધા મસાલા નાખી સાતળો,તેમાં વટાણા અને પછી બટાકા નાખો

  4. 4

    ચણા ના લોટ માં મીઠું,મરચું,હળદર નાખી પાણી નાખી મિશ્રણ બનાવો

  5. 5

    બ્રેડ ની એક સાઇડ ચટણી એક સાઇડ સોસ લગાવી,વચ્ચે બટાકા વટાણા નું પુરણ ભરી બેસન માં દુબોડી તળી લો

  6. 6

    ચટણી અને સોસ સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes