ઇટાલિયન સ્પિનચ (Italian Spinach Recipe in Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

ઇટાલિયન સ્પિનચ (Italian Spinach Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૩ લોકો માટે
  1. ૨ કપપાલક
  2. ૨ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીવિનેગર
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. લાલ મરચું
  6. લીલું મરચું
  7. ૧ ઇંચઆદું નો ટુકડો
  8. ૧/૪ કપકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    પાલક લઇ તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરો. તેને તળી લો.

  2. 2

    એક પેન માં તેલ મુકી તેમાં આદું, લસણ, મરચા નાં નાના ટુકડા કરી નાખી દો. હવે તેમાં સૉંયાસોસ અને વિનેગર નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં તળેલી પાલક નાખી તેને રોસ્ટ કરો. આપની ઇટાલિયન પાલક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

Similar Recipes