રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1વાટકો રાત ની વધેલી ખીચડી
  2. 2ચમચા દહીં
  3. 1સમારેલી ડુંગળી
  4. 1સમારેલું લીલું મરચું
  5. 2ત્રણ લસણ ની કળી
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1ચમચો ચણા નો લોટ
  8. 1 ચમચીચોખા નો લોટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીજીરા પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ખીચડી માં દહીં નાખી થોડીવાર રેહવ દો

  2. 2
  3. 3
  4. 4

    પછી તેમાં ડુંગળી મરચું અને બધા મસાલા તેમજ ચણા નો લોટ અને ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો. ક્રિસ્પી બનાવવા માટે તેલ ગરમ થાય એમાં થી એક ચમચી ઉમેરો.

  5. 5
  6. 6
  7. 7

    હવે ધીમી માધ્યમ આંચ પર તળી ને ગરમ ગરમ આંબલી કે લીલી ચટણી કે લાલ ચટણી સાથે પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes