મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
શેર કરો

ઘટકો

  1. 1 કપમીક્સ દાળ
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1ચમચો તેલ
  6. 1તમાલપત્ર
  7. 1સુકુ લાલ મરચુ
  8. 8/10લીમડા ના પાન
  9. 1/2 ચમચીરાઇ
  10. 1 ચમચીજીરુ
  11. 1/2 ચમચીહીંગ
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ મરચુ
  14. 1 ચમચીમીઠું
  15. 1 ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્લ દાળ ને બરાબર ધોઇ હળદર મીઠું નાખી બાફી લો

  2. 2

    હવે તેલ ગરમ કરી રાઇ,જીરુ,હીંગ,સુકુ લાલ મરચુ,તમાલપત્ર,લીમડો નાખી વઘાર કરો પછી તેમા ડુંગળી ની પેસ્ટ અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો

  3. 3

    હવે તેમા હળદર,લાલ મરચુ,મીઠું,ઘાણાજીરુ નાખી ટામેટાં ની પ્યુરી નાખો અને બરાબર હલાવો હવે તેમા દાળ નાખી 5/7 મીનીટ ઉકળવા દો

  4. 4

    તૈયાર છે મીક્સ દાળ રોટલા સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes