ભાવનગરી ગાંઠિયા ની કઢી,

Mayuri Doshi @doshimayuri
#AMI
મેં આજે ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા ની કઢી બનાવી છે,
રાંધવાની સૂચનાઓ
- 1
ટોપ માં દહીં અને પાણી નાખી મિક્સ કરવું હવે એમાં ચણાનો લોટ, મસાલો, હળદર,હિંગ સ્વાદ અનુસાર મીઠું નાખી ગ્રાઇન્ડ કરી લો,
- 2
હવે ટોપ ને ગેસ ઉપર મૂકવું હવે કઢી ઉકળી જાય એટલે તેમાં તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરી લો, હવે એમાં મરચાં, લીમડાના પાન નાખી ઉકાળી લો,
- 3
કઢી ઉકળી જાય એટલે તેમાં ભાવનગરી ગાંઠીયા ઉમેરી દો હવે ગેસ બંધ કરી લો, હવે એને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
ભાવનગરી ગાંઠિયા
#કાંદાલસણઅત્યારે લોકડાઉંન ના સમય મા આ ગાંઠિયા ઘરે બનાવી શકાય બારે કાય પણ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ ભાવનગરી ગાંઠિયા કંદોય જેવા જ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
કઢી પકોડા (Curry Pakoda recipe in gujarati)
#નોર્થ આજે મેં પંજાબ ની ફેમસ ડિશ કઢી પકોડા બનાવી છે ... ખૂબ જ ટેસ્ટી બની છે Suchita Kamdar -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
#AM1દોસ્તો આજે હું એક હેલ્ધી કઢી ની રેસીપી લાવી છું. સોયાબીન ના ગુણો તો બધા ને ખબર જ છે.. તો બસ એની જ આપણે ખાટી કઢી બનાવશું.તો ચાલો દોસ્તો રેસીપી હોય લઈયે. Pratiksha's kitchen. -
પકોડા કઢી
પંજાબી પકોડા કઢી ખુબજ ફેમસ છે કઢીને ઉકારીને ઘટ્ટ કરી ભજીયા નાખીને બનાવા માં આવે છે કઢી ચાવલ પંજાબી લોકો ખુબ પસંદ કરે છે Kalpana Parmar -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત બને જ ક્યારેક ગરમ ગરમ લસણવાળી કઢી ખિચડી સાથે ખાવાની મજા આવે.તો આજે મેં લસણ વાળી કઢી બનાવી. Sonal Modha -
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
#KS4હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે. Jyoti Shah -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
મોળી દાળ અને આંબા હળદર વાળી કઢી
#દાળ કઢી દ. ગુજરાત ના સુરત થી વાપી સુધીમાં લોકો ની મોળી દાળ કઢી ફેવરિટ હોય છે . ભાત માં પહેલા ઘી,મોળી દાળ અને ઉપર થી કઢી નાખી ને ખાવામાં આવે છે.અને કઢી આદુ,અને આંબા હળદર,અને લીમડો મીઠો નાખીને વાટી ને નાખવામાં આવેછે. લગ્ન પ્રસંગે પણ આ મોળી દાળ અને કઢી રાખવામાં આવે છે. Krishna Kholiya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
-
પાલક કઢી વિથ સ્ટીમ રાઈસ
#જોડીકઢી ભાત ની જોડી તો બહુ પ્રખ્યાત છે જ.. આજે મેં પરંપરાગત કઢી ને બદલે પાલક કઢી બનાવી છે. લોહતત્વ થઈ ભરપૂર પાલક ને અપડે ભોજન અવનવી રીતે સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરાગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે. Sangita Vyas -
-
કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...#સુપરશેફ3 Dhara Panchamia -
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી(kadhi recipe in Gujarati)
કઢી એ દહીં અને ચણાના લોટથી બનતી વાનગી છે. ભારતના જુદા-જુદા ક્ષેત્રમાં જુદી રીતે કઢી બનાવવામાં આવે છે. દરેક ની બનાવવા ની રીત અલગ હેય છે અને તે દરેક નો ટેસ્ટ અલગ હોય છે. પંજાબી કઢી, રાજસ્થાની કઢી, મહારાષ્ટ્રિયન કઢી અને ગુજરાતી કાઢી. આ બધી કઢી માં ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી મારી સૌથી વધારે ફેવરેટ છે.ગુજરાતી કઢી ને દહીં /છાશ અને ચણાના લોટના મિશ્રણથી બનાવવા માં આવે છે. તેમાં થોડા મસાલા અને ઘી થી વઘાર કરવામાં આવે છે.તે ખુબ જલદી બની જતી હોય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ હોય છે.ચાલે તો આજે આપડે મારી ફેવરેટ ગુજરાતી કઢી કેવી રીતે બને છે તે જોઈએ. તમારી કેવી કઢી ફેવરેટ છે તે જરુર થી જણાવજો, અને આ રીતે કઢી બનાવી અવશ્ય જણાવજો કે કેવી બની છે!!#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
રીંગણા ની કઢી
#RB5 રીંગણા ની કઢી અમારા ઘર માં સૌ ને ખુબજ ભાવે.મોટાભાગે શિયાળા ની ઋતુમાં તે બને .લોહતત્વ થી ભરપુર રીંગણા ,ને પ્રોટીન અને ફાઈબર થી ભરપુર ,આ કઢી ને ખાવાની ખૂબ મજા પડે .. Nidhi Vyas -
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
ફરસાણ ની કઢી (Farsan Kadhi Recipe In Gujarati)
આ કઢી લગભગ દરેક ગુજરાતી ફરસાણ સાથે ખાવામાં આવે છે. આ કઢી ખાવામાં ખટ્ટમીઠી હોય છે. Vaishakhi Vyas -
મેથી ગાજર ની કઢી
#દાળકઢી કહેવાય છે કે, "કઢી ને રોજ ઘર માં ના લવાય.. જરા નજર હટી કે જાય ભાગી..."કઢી ને ખુબ કઢાવો (ઉકાળો )તો જ તેનો ટેસ્ટ સરસ આવે. મેં આજે મેથી ગાજર ની કઢી બનાવી છે... Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14833282
ટિપ્પણીઓ