જીરા ભાત (Jeera Bhat Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

cookpad.com/in-gu
#AM2

શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૨ વાટકી ભાત
  2. ૧ ચમચી જીરુ
  3. ૩ ચમચી ઘી
  4. મીઠુ
  5. કોથમીર
  6. ૪ લવીગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    ગરમ પાણી મા તેલ ને મીઠુ નાંખીને ભાત ઓસાવીલો.

  2. 2

    હવે પેનમાં ઘી ગરમ કરી જીરુ ને લવીગ ઉમેરી ને ભાત ઉમેરીદો ને મીઠુ નાંખીને કોથમીર ઉમેરીદો.જીરાને બરાબર બા્ઉન થવાદો.

  3. 3

    ગરમ ગરમ પીરસો. કઢી કે પંજાબી શાક સાથે ખુબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes