પાસ્તા રાઈસ (Pasta Rice Recipe In Gujarati)

Reena Parmar @cookreena2772007
પાસ્તા રાઈસ (Pasta Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી મૂકી તેમાં પાસ્તા નાખી મીઠું અને તેલ નાખીને તેને બાફો.
- 2
હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો. હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.પછી કાંદા લાલ થાય તેવા. પછી તેમાં પાસ્તા ઉમેરો.
- 3
હવે તેમાં ભાત ઉમેરો, પછી ઉપરથી પાસ્તા મસાલો એડ કરો. અને જરૂરીયાત મુજબ બધા સુકા મસાલા અને ટોમેટો કેચપ નાખી અને બે મિનિટ સુધી સાંતળવું. કોબીજ અને લીલા કાંદા થી ગાર્નિશિંગ કરો.તૈયાર છે આપણો પાસ્તા રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ.મસાલા પાસ્તા (Veg. Masala Pasta Recipe In Gujarati)
#સુપરશેફ3#CookpadIndia પાસ્તા એ એક જાતનો ખોરાક છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે. પાસ્તા મોટેભાગના બાળકોની પ્રિય વાનગી છે.અત્યારે બાળકો ઘરે હોવાથી મોટેભાગે તેઓની પ્રિય વાનગીઓ જ બનાવાય છે.એટલે મે મારા બાળકોને પ્રિય પાસ્તા બનાવ્યાં છે જેની રેસિપી હું શેર કરી રહી છુ. Komal Khatwani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાસ્તા પુલાવ (Pasta Pulao Recipe In Gujarati)
#TC અત્યારે લીલા શાકભાજી તેમજ ફ્રેશ દાણા ની સિઝન છે...ઘણી વાર બાળકો અને યંગસ્ટર્સ ને પણ શાકભાજી પસંદ નથી હોતા તો હું ઘણી વાર આવા અખતરા કરીને પાસ્તા તેમજ નુડલ્સ વાળો પુલાવ બનાવું તો ફટાફટ ચટ્ટ થઈ જાય...ટ્રાય કરજો સરસ બને છે Sudha Banjara Vasani -
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)
#ફટાફટબાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે. Kashmira Bhuva -
રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા મમ્મીના હાથની મારી ફેવરેટ રેસીપી છે રેનબો પાસ્તા. Reena Parmar -
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#goldenapron3Week22#sauce#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ ૫ Kinjal Kukadia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846885
ટિપ્પણીઓ