રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 2 કલાક પહેલા પલાળી દેવા. હવે એક કૂકર માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં એલ્ચી મૂકો. પછી તેમાં પલાળેલા ચોખા એડ કરો પછી તેમાં ખાાંંડ એડ કરો ને હલાવી લો
- 2
ત્યારબાદ વરીયાળી ને નાખી દો.
- 3
ત્યારબાદ ટોપરો ને કટીંગ કરી નાખી દો.
- 4
ત્યારબાદ પાણી ને ઉકળવા દો પાણી ઉકળી જાય એટલે તેમાં દ્રાક્ષ,મીઠુ નાખો.
- 5
ત્યારબાદ 1 વાટકી મા કેસરી કલર પલાળી તેને ભાત મા નાખી કૂકર નું ઢાંકણ ઢાંકી ને 3 સિટી થવા દો પછી ગેસ બંધ કરી દો. કૂકર ઠંડુ થાય એટલે ચમચાથી હલાવી લેવો ને સર્વિંગ ડિશ માં કાઢો. એટલે ભાત તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
-
પાવર પેક ફરાળી ચેવડો
#ફરાળીસૂકા મેવા તેમજ મખાના ને સીંગદાણા આપણા શરીર માટે ખુબજ મહત્વ ના છે ઉપવાસ માં કે શારીરિક મેહનત કરતા વ્યક્તિ ને તુરંત એનર્જી પુરી પાડે છે દરેક નાના મોટા એ આપણા રોજિંદા ભોજન માં આનો સમાવેશ કરવો જોઈએ ... Kalpana Parmar -
-
-
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#સમર કુલર આ શરબત પીવા થી ઘણા ફાયદા છે. લૂ થી બચાવે એસીડીટી ઉનાળા મા ઘણા ને યુરીન પ્રોબલેમ હોય તેમા પણ અકસીર છે. HEMA OZA -
-
શીષક:: સુકી કાળી દ્રાક્ષ નું શરબત
#RB3આ વષૌ થી બનતું બહુ જ ગુણકારી શરબત છે, આમાં બરફ ની જરૂર નથી, ફીજ મા મુકવાની જરૂર નથી શરીર ને અંદર થી ઠંડક આપે છે. બહુ જ હેલઘી છે,જેને બહુ ગરમી થતી હોય, બહુ પરસેવો થતો હોય કે શરીર પર ઊનાળા ની ગરમી થી અળાઈ ઓ થતી હોય એ બઘા આ બે મહિના આ શરબત બનાવી ને પીજો નાના, મોટા બઘા પી શકે છે આની કોઈ આડ અસર નથી. #cookpadgujarati #cookpadindia #sharbat #healthy #withoutice #traditional #blackraisins #variyali #pilisakar Bela Doshi -
-
-
-
-
-
-
-
અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
શ્રીખંડ બધા ને ભાવતી સ્વીટ છે. નાના થી લઈને મોટા સુધી બધા દહીં માંથી બનાવવા માં આવતી આ મીઠાઈ enjoy કરે છે. પૂરી અને શ્રીખંડ જોડે બોલવા માં આવે છે. શ્રીખંડ અને પૂરી ની જોડી છે. મેં અહીં અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ બનાવ્યો છે જેમાં બાળકો ની બધી જ favourite વસ્તુઓ છે ટૂટી ફ્રૂટ, ચોકલેટ ચીપ્સ, જેલી અને નટ્સ. બહુ જ સરસ બન્યો છે, તમે પણ ઘરે આ રીતે બનાવજો.#trend2 #shrikhand #શ્રીખંડ Nidhi Desai -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#treding #ઉકાળો #trend3હવે શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં શરદી અને કફ ની તકલીફ ખૂબ જ થાય છે તો તેનાથી બચવા માટે હું આજે ઉકાળાની રેસીપી લઈ ને આવી છુ. શરદી અને કફ માટે ઉકાળો Shilpa's kitchen Recipes -
-
-
-
-
કાળી દ્રાક્ષ અને વરીયાળી નું શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)
સવારે ઉઠીને નરણા કોઠે આ જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને પાચનશકિત વધારે છે..બદામ થી મગજ પણ તેજ થાય છે.. Sangita Vyas -
હેલ્ધી ગળ્યો ભાત
#કુકરગોળ થી બનાવ્યો છે આ ભાત. કુકર માં બન્યો હોવાથી ઝડપથી બની પણ જાય છે. ખાવામાં પણ સરસ લાગે છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14860878
ટિપ્પણીઓ