વર્મીસેલી ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1પેકેટ વર્મીસેલી
  2. 100 ગ્રામ ફણસી
  3. ૧ નંગગાજર
  4. 1કેપ્સિકમ
  5. ૨ નંગલીલા મરચા
  6. 1 નંગલીંબુ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચા તેલ
  9. 4 થી 5 લીમડાના પાન
  10. ૨ ચમચીમગફળી
  11. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ચમચી તેલ મૂકી તેમાં વર્મીસેલી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લેવી

  2. 2

    હવે તેમાં પાણી નાખી તેને ચડવા દેવી અને જ્યારે બરાબર ચડી જાય એટલે તેમાંથી પાણી કાઢીને નીતારી લેવી. હવે બધા શાકભાજી જીણા જીણા સુધારી રેડી કરવા.

  3. 3

    હવે એક એક પેનમાં એક ચમચો તેલ મૂકી તેમાં રાઈ અડદની દાળ ચણાની દાળ લીમડો લીલા મરચા નો વઘાર કરો પછી તેમાં શીંગદાણા ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં બધા શાકભાજી નાખી અને થોડું મીઠું નાખીને તેને ચડવા દો અને શાકભાજી ચડી ગયા બાદ તેમાં વર્મેસીલી ઉમેરો અને આખરમાં લીંબુ નાખો.

  5. 5

    અને કોથમીરથી ગાર્નિશ કરો અને તમે ટેસ્ટી અને હેલ્ધી વર્મેસીલી રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
પર

Similar Recipes