રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ લોકો
  1. ૨ કપ મેંદા નો લોટ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. ૨ ચમચા દહીં
  4. ૧ ચમચો કાળા તલ
  5. મોંઈન માટે તેલ
  6. લીલાં ધાણા સમારેલા
  7. અમૂલ બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદા ને ચારીને એમાં દહીં, મીઠું, તેલ નાખીને લોટ બાંધો અને એક ભીના કપડા થી એને ૨૦ મિનિટ ઢાંકી દો. પછી એનો લુવો લઈ એના ઉપર કાળા તેલ અને લીલા ધાણા નાખી ને વની નીચે નો ભાગ ભીનો કરવો. ભીનો ભાગ તવા ઉપર નાખો.

  2. 2

    નીચે નો ભાગ સેકાવા લાગે એટલે તવા ને ઊંધો કરી ગેસ ઉપર બીજો ભાગ પકાવો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes