સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#MA
મારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું.

સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)

#MA
મારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 લિટરફુલફેટ દૂધ
  2. 1/2પેકેટ વરમીસીલી સેવ
  3. 1 વાડકીખાંડ
  4. ડ્રાય ફ્રુટ જોઈતા પ્રમાણમાં
  5. 1/2 ચમચીઈલાઈચી પાઉડર
  6. કેસર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રુટ ને કટ કરી લો. અને બધી વસ્તુ રેડી રાખો.

  2. 2

    હવે દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે ડ્રાય ફ્રુટ ને ઘી માં સહેજ સાંતળી ને સાઇડ પર રાખો.

  3. 3

    હવે સેવ ને ઘી માં શેકી લો.

  4. 4

    પછી તેમાં ગરમ કરેલું દૂધ નાંખી લો. થોડી વાર પછી ડ્રાય ફ્રુટ મિક્સ કરી લો.

  5. 5

    દૂધ ને બરાબર ઉકળવાદો. કેસર એડ કરો.

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ સેવૈયા ખીર.. આ ગરમ અને ઠંડી બંને રીતે સર્વ કરી શકાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes