ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)

Birva Doshi @cookwithsweetgirl
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ, ગાજર,સફરજન, નારંગી ની છાલ કાઢી નારંગી, આદું નો ટુકડો, લીંબુ બધા ના કટકા કરી મિક્સર માં ગ્રાઇન્ડ કરી દો તો તૈયાર છે ઈંમ્યુન બુસ્ટર હેલ્થી જયુસ.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)
#godenapron3#week23#kadha#pudina Mital Sagar -
(ઇમ્યુનિટી બુસ્ટર.)(immunity booster recipe in gujarati)
💐 વીક-એન્ડ રેસીપી નંબર 2 💐 રેસીપી નંબર 63.હમણાં કરોના મહામારીનો કપરો કાળ ચાલે છે .તો તેમાં સૌએ પોતપોતાનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે શરીરમાં ઇમ્યુનિટી વધે ,તે માટે દરેકે શરીરમાં જરૂરી એવી સુરક્ષા થાય ,તેવી વસ્તુ એટલે કે ઉકાળો, અને આ સુરક્ષા કવચ દૂધ ,દિવસમાં બે વાર સવાર અને રાત્રી લેવાથી ઇમ્યુનિટી વધે છે. Jyoti Shah -
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#healthyrecipe#MBR6#juice#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityગ્રીનટી લીંબુ થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આદુ થી કફ માં ફાયદો થાય છે. Archana Parmar -
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
-
ઇમ્યુનિટી બુસ્ટર કાવો(Immunity booster kawo recipe in Gujarati)
#MW1.#Kavo#Post 3રેસીપી નંબર ૧૨૧..અત્યારે કરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે .અને આવા સમયમાં પોતાને બચાવવા માટે, અને કરોના ની સામે ફાઈટ આપવા માટે ,આપણા જ રસોડાની વસ્તુઓ નો કાવો બનાવી, અને રોજ બે વાર પીવાથી રોગ સામે લડવાની શક્તિ મળે છે. અને શરીરમાં ઈમ્યુનિટી માં વધારો થાય છે. Jyoti Shah -
-
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ શિયાળામાં રોજ સવારમાં પીવાથી તમાંરાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. Manisha Desai -
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani -
એબીસી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC એપલ,બીટરુટ અને કેરેટ જ્યુસ જે ABC તરીકે પણ ઓળખાય છે.જે એક મિરેકલ ડ્રિંક પણ કહેવામાં આવે છે. આ પીણા માં બે શાકભાજી અને એક ફળ ની શકિત અનેક પોષક તત્વો થી ભરેલાં છે અને આપણાં શરીર માં ઘણાં ફાયદાઓ કરે છે અને લોહી ને શુદ્ધ કરે છે.બધાં સ્વાસ્થ્ય નો લાભ મેળવવા માટે આ જ્યુસ નો સંગ્રહ ન કરો અને તરત જ પીવો. Bina Mithani -
-
ઇમ્યુનિટી બુસ્ટર બોલ્સ (Immunity Booster Balls Recipe In Gujarati)
#Immunityવર્ષો થી હળદર અને સુંઠ ને એક સુપર ઔષધિ ગણવામાં આવે છે Smruti Shah -
ડેટોક્સિફાયર જ્યુસ (Detoxifier Juice Recipe In Gujarati)
#GA4#Week5ગાજર અને બીટ માં બીટા કેરોટિન હોય છે. લીવર માટે સારું છે, આમાં વિટામીન' A' નો સમાવેશ થાય છે .ગાજર ફાઇબરથી ભરેલા હોય છે જે માત્ર સંતુલન જ નહીં શરીર ને ફાયદા કારક હોય છે. બીટમાં કે જે સ્વસ્થ યકૃત કાર્યને સહાય કરે છે.બીટૈનની હાજરીને કારણે ગાજર અને બીટ નો રસ એક મહાન ડિટોક્સિફાયર બનાવે છે.જે આંખો ની રોશની માટે, આંખો ના રોગો માટે પણ ફાયદા કારક છે. ડાયજેશન માટે હેલ્પફુલ છે.આ રસ લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે કારણ કે બીટને નાઇટ્રેટ ખોરાક માનવામાં આવે છે.#cookpadindia#cookpadgujrati#cookpad 🥕🍅 Payal Bhaliya -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
આમળા,લીલી હળદર,લીંબુ આદુ નું ઈમયુ નિટી બુસ્ટરશિયાળા માં સ્પેશ્યલ,આએક નેચરલ પીણું છે વિટામિન c થી ભરપૂર અને સીઝનલ શરદી માં સારુ હેલ્થી પીણું. Bina Talati -
-
ઇમ્યુનિટી બુસ્ટર લાડુ (Immunity Booster Ladoo Recipe in Gujarati)
#cookpad Gujarati.# ઇમ્યુનિટી બુસ્ટર બોલકરોનાના બે વેવ્સ આવીને ગયા એટલે આપણને લાગ્યું કે આપણે કરોના માંથી બહાર આવી ગયા છીએ. પરંતુ પાછું ત્રીજું વેવ્સ ચાલુ થઈ ગયું છે . મુંબઈમાં આજે1700 thi 2000કેસ આવી ગયા છે . વાલકેશ્વર માં 17 થી 20 બિલ્ડીંગ સીલ થઈ ગયા છો. એટલે પાછું આપણે આપણી ઇમ્યુનિટી વધારવાની ચાલુ કરવી પડશે.માટે મેં આજે shoot અને હળદરના ઇમ્યુનિટી બુસ્ટર બોલ બનાવ્યા છે એટલે કે નાની લાડુડી બનાવી છે જે દિવસમાં બેથી ત્રણ વખત દિવસમાં ખાઈ શકાય છે તેનાથી શરદી કફ દૂર થાય છે અને શરીરમાં ઈમ્યુનીટી વધે છે. Jyoti Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityછેલ્લા દોઢ વર્ષથી યંગ જનરેશન કાણા પીને કંટાળી ગઈ છે આપણે આપીએ તો ના બોલી દે છે એટલે મેં તેનો શોર્ટ કટ ઉપાય શોધી કાઢ્યો અને તેમને જ બનાવવાનું કહી દીધું ગરમ પાણી કરવાનું અને એક ચમચી ચા નો મસાલો નાખી જોઈએ તો તુલસીના પાન કે અજમાના પાન નાખી શકાય . કારણ કે ચા ના મસાલા માં સૂંઠ મરી તજ લવિંગ તમાલપત્ર બધી જ વસ્તુ આવી જાય છે add links તેઓ તેમની જાતે તૈયાર કરી શકે છે અને થર્મોસ માં પણ રાખી શકે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#Immunity વર્તમાન સમય ની મહામારી ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને . ખોરાક પર વિશેષ ધ્યાન રાખવુ જોઈયે. જેથી ચુસ્તી ફુર્તી અને તન્દુરસ્તી ની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે.. ઘર મા મળી જાય એવી વસ્તુઓ થી દુધ બનાવુ છે . જે દરરોજ પીવા થી સર્દી,જીકામ ,ઉદરસ મા રાહત આપે છે , રોગો સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય.. Saroj Shah -
-
-
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14976910
ટિપ્પણીઓ (18)