પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)

#MA
આજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું...
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MA
આજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું...
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને બાફી લેવા.. વટાણા બાફી લેવા. કેપ્સીકમ, કાંદા ને ઝીણા સમારી લેવા.. ટામેટા, આદુ, લીલું મરચું, ને મિક્સર મા પીસી લેવું...(તમે તમારા મનપસંદ શાક લઈ શકો)
- 2
હવે એક કઢાઈ માં ૧ ચમચો બટર ગરમ કરી તેમાં કાંદા સાંતળી લેવા.. હવે તા પીસેલા ટામેટા, નાખી ઢાંકી ને ચડવા દેવું.. ચડે એટલે તેમાં કેપ્સીકમ નાખી નરમ પડે ત્યાં સુધી ચડવા દેવું.. હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું,ગરમ મસાલો ઉમેરવું. મસાલા સરખા સાંતળી લેવું.. હવે તેલ છુટું પડે એટલે તેમાં પાણી ઉમેરવું.. બાફેલા બટાકા, વટાણા ને ઉમેરી સ્મેશ કરી લેવું..
- 3
હવે જ્યારે બધી ભાજી એકરસ થાય જાય એટલે તેમાં બટર, પાવભાજી મસાલો ઉમેરવું.. અને પાવભાજી ને મસાલા સાથે એકરસ થઈ જાય એટલે 1/2 લીંબુ નો રસ ઉમેરવું. લીલા કોથમીર ભભરાવી સર્વ કરો.
- 4
પાઉં માં કાપ મૂકી એક પેન માં બટર, પાવભાજી મસાલો, લીલા કોથમીર નાંખી સેકી લેવા.. (વધુ ગરમ ના કરવા, નહીંતો પાઉં કડક થઈ જશે.)
- 5
પાવભાજી ની ઉપર થી ચીઝ છીણી ને નાખવું.. અને બટર ઉમેરવું..કાંદા અને લીંબુ સાથે સર્વ કરવું..
- 6
બસ તૈયાર છે પાવભાજી.. દોસ્તો આ પાવભાજી રેસ્ટોરન્ટ માં બને એવી જ લાગે છે... તમે પણ જરૂર ટ્રાય કરજો.
Similar Recipes
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
આયર્ન થી ભરપૂર હરિયાળી પાઉંભાજી
#શાકજેમના છોકરાઓ શાક ના ખાતા હોય એમના માટે બાળકો ને ખવડાવવું ઈ થોડી મુશ્કેલી નું કામ હોય છે. પરંતુ પાઉંભાજી એવી વસ્તુ છે જે દરેક ને મોટાભાગે ભાવતી જ હોય છે અને બધું શાક આવે એટલે પોષકતત્વો થી ભરપૂર પણ હોય છે. વળી ઈ પાઉંભાજી જો હજુ હેલ્થી અને આયર્ન થી ભરપૂર બનાવી દેવામાં આવે તો કોઈ મમી ને વાંધો ના આવે ખવડાવવામાં. તો ચાલો બનાવીએ આયર્ન રિચ હરિયાળી પાઉંભાજી. Khyati Dhaval Chauhan -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
#MAમારા ઘરમા પાઉભાજી બધાની ફેવરીટ છે. પણ મારા બેઇ મમ્મી ની તો અતી પ્રિય છે. જે ડિનર બાદ સવારે નાસ્તા મા પણ લેવાનુ પસંદ કરે છે. Krupa -
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
ચીઝ પાસ્તા,નાચોઝ,સાલસા સોસ, કેક(pasta,Nachos recipe in Gujarati)
#મોમ(મધર્સ ડે સ્પેશિયલ રેસીપી)આત્મા મહાત્મા અને પરમાત્મા આ ત્રણેય શબ્દો પણ માં વિના અધૂરા છે....આજના મધર્સ ડે અને મારા દીકરા નો જન્મદિવસ બંને સાથે હોવાથી હું તેની મનપસંદ રેસીપી બનાવી મધર્સ ડે અને જન્મ દિવસ બંને ઉત્સાહપૂર્વક ઉજવું છું...... Nita Mavani -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
સોયાબીન પાઉંભાજી (Soyabean Pavbhaji Recipe In Gujarati)
#Famસોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. ફણગાવેલા સોયાબીન અને તેનો રસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.સોયાબીન પ્રોટીનથી ભરપૂર છે. પાઉંભાજી દરેક બાળકોને લગભગ ભાવતી જ બોય છે. મેં સોયાબીન માંથી પાઉંભાજી બનાવી છે.જે એકદર સ્વાદીષ્ટ પણ છે.મમ્મી ભી ખુશટમી ભી ખુશ 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
પીઝા ગ્રીલ સેન્ડવીચ
#RB7 #post7 #week7 #SD આ વાનગી રેગ્યુલર ટોસ્ટ સેન્ડવીચ સાથે પીઝા નો ટચ આપ્યો છે, બે વાનગી એક વાનગી મા પીઝા + ગ્રીલ સેન્ડવીચ નો પણ ટેસ્ટ લંચબોકસ મા પણ આપી શકાય , નવી જ કોઇ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય તો આ ચોક્કસ બનાવજો Nidhi Desai -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#khichadi#pavbhajikhichadi Unnati Bhavsar -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
-
સીન્ધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#MAમધર્સ ડે મા મારા મધસ ની ફેવરેટ વાનગી સીન્ધી કઢી Madhavi Bhayani -
ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)
આ વાનગી મે સૌથી પહેલા સુરત માં ખાધી હતી. એક વાર તમે સુરત માં અંડા ની આઇટમ ખાવ પછી તમને બીજે ક્યાંય નઈ ભાવે. આજે મે એજ આઇટમ ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#GA4#Week17#Cheese Shreya Desai -
ચીઝ આલુ પરાઠા(cheese aalu parotha recipe in gujarati)
#નોર્થ મારા ઘર માં બધા ને ભાવે છે. હમણાં રેરટોરંટ મા જવાનું નથી એટલે ઘરમાં બનાવી દીધા છે. Mrs Viraj Prashant Vasavada
More Recipes
ટિપ્પણીઓ (12)