રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામરવો
  2. 2 ચમચા દહીં અથવા ખાટી છાશ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1પાવડુ તેલ
  5. આદુ મરચાની પેસ્ટ
  6. પાણી જરૂર મુજબ
  7. ચપટીખાવાનો સોડા
  8. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં રવો ચાળી,તેમાં દહીં, મીઠું, તેલ, આદુ મરચાં વાટેલા અને જરૂર મુજબ પાણી નાખી ઇડલી નુ ખીરુ તૈયાર કરો.

  2. 2

    પછી તેને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે બનાવવા સમયે 1/2 ચમચી સોડા નાખીને તેની ઉપર લીંબુ નીચોવી ને બેટર હલાવો, પછી ઇડલીના મોલ્ડમાં તેલ લગાવી ઈડલી નું ખીરું નાખી ને ઈડલી બનાવો.

  4. 4

    તૈયાર છે આપણી રવા ઈડલી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

Similar Recipes