શાહી ડ્રાયફ્રુટ થાબડી (Shahi Dryfruit Thabdi Recipe In Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#MA આ ઈન્સ્ટન્ટ થાબડી મેં મારા સાસુમાં પાસે થી બનાવતા શીખી છે. બજાર માંથી મળતી થાબડી ભૂલી જાશો. એક વાર આ ટેસ્ટ કરશો તો..મારી ફેવરિટ મિઠાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. ઘી કર્યા બાદ નું વધેલું કિટૂ
  2. ખાંડ
  3. બદામ પિસ્તા ની કતરણ
  4. ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કિટૂ છૂટું પડે ઘી માંથી એટલે તેમાં ખાંડ નાખો

  2. 2

    હવે તેને 2 મીન ઓવેન માં મુકો

  3. 3

    બરાબર મિક્ષ કરો ચપટી ઇલાયચી નાખો

  4. 4

    બદામ પિસ્તા ની કતરણ થઈ ગારનિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes