રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં રવા માં દહીં અને જરૂર મુજબ પાણી નાખી 30 મિનિટ સુધી પલાળી રાખો.
- 2
ત્યાર બાદ રવા ના ખીરા ને 4 ભાગ પાડો.
- 3
એક ભાગ માં બીટ ને પ્યોરી મિક્સ કરો, બીજા ભાગ માં પાલક ને પ્યોરી મિક્સ કરો,ત્રીજા ભાગ મા હળદર મિક્સ કરો અને ચોથા ભાગ ને એમ જ રાખો.
- 4
ઈડલી ના સ્ટેમર માં પાણી નાખી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ નાના ખાના વાડી ઈડલી ના સ્ટેન્ડ માં ખીરું પાથરી ઈડલી ને 5 થી 7 મિનિટ સુધી મિડિયમ ગેસ પર થવા દો. (નાના ખાના વડું સ્ટેન્ડ ના હોય તો નાની વાટકી માં પણ મૂકી શકો છો)
- 5
ઈડલી ઠંડી પડી એટલે અનમોલ્ડ કરી મનગમતી રીતે પ્લેટીંગ કરી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1ઝટપટ બનતી રવા ઈડલી ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.અને સાથે નાળિયેર ની ચટણી હોય તો ફુલ ડિશ ગણાઇ જાય છે..


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે


રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
#EBWeek 1 એકદમ સરળ ઈડલી બનાવી છે.... ઘર માં પડેલી વસ્તુઓ થી એકદમ જલ્દી બની જાય છે. જે ચટણી સાથે પણ સરસ લાગે છે.


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે.


રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી..


પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો..


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#Week 1


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#WEEK1મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે...


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBWeek 1


રવા થટે ઈડલી(Rava Thatte Idli Recipe In Gujarati)
#EBWeek 1એમ તો ઈડલી ને અડદની દાળ અને ચોખાને પલાળીને પછી એને દળીને બનાવવામાં આવે છે તેમાં પણ થટી્ઈડલી બનાવવા માટે મોટી સાઇઝની ડીશમાં બનાવવામાં આવે છે .પણ આજે મેએક નવી જ રીતે બનાવી છે એ છે રવા થટી્ ઈડલી..તમે પણ ટ્રાય કરજો સરસ ઓછા સમયમાં બની જતી રવા થટી્ ઈડલી


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB #Week 1


રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EB સેન્ડવીચ રવા ઈડલી


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBWeek 1


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#રવા idli


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી અમને બહુ ભાવે ફટાફટ બની કોઈ ઝંઝટ નહિ તો આજે રવા ઈડલી બનાવી છે તો શેર કરું છું


રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
#EBWeek 1


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#Ma#EBમારા મમ્મી રવા ઈડલી બોવ જ મસ્ત બનાવે છે ને મને બોવ જ ભાવે છે એકદમ easy ને ટેસ્ટી બને છે.તમે પન એકદમ ઝડપથી બનાવી ટ્રાય કરો.આ ઈડલી નો બેનિફિટ એ છે કે એકદમ ઝડપી અને ખીરું આથવા નું કાઈ ટેન્શન જ નય. તમને મન થાય એટલે ગમે ત્યારે બનાવી શકો.


મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે.


કલરફુલ રવા ઈડલી(Colorful Rava Idli Recipe In Gujarati)
#EBWeek1 સવારના બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં આ વાનગીની બોલબાલા હોય છે....અને ઝટપટ કંઈક બનાવવું હોય તો આ રવા ઈન્સ્ટન્ટ ઈડલી બેસ્ટ ઓપશન છે....મેં શાકભાજી ના કુદરતી રંગો નો ઉપયોગ કરીને આ ઈડલી બનાવી છે એટલે બચ્ચાપાર્ટી ખુશ...😊


રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week 1


પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#week1 પાલકમાં વિટામિન કેલ્શિયમ આયરન પોટેશિયમ મેગ્નેશિયમ વગેરે અનેક સ્તોત્ર સમાયેલા છે જ્યારે રવો એકદમ પચવામાં હલકો અને બધી જ વાનગીઓ માં ભળી જાય તેવો પદાર્થ છે પચવામાં ખૂબ જ સરળ એવી આ પાલક રવા ઈડલી ઝડપથી તૈયાર થઈ જાય છે


સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય.


વેજીટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#EB આજે બધા જ બાળકોને વેજીટેબલ ભાવતા નથી હોતા પણ ઈડલી માં વેજીટેબલ સોનેરી તો બાળકો તરત જ અને ઝટપટ ખાઈ લેશે અને તે તેને પૌષ્ટિકતા પણ મળશે. તો ચાલો આજે આપણે વેજીટેબલ રવા ઈડલી ની રેસીપી જોઇએ.


રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ફૂડ છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે છે. ગુજરાતીઓના ઘરે પણ હવે સાંજે જમવામાં ઈડલી અને સાંભાર બનતા હોય છે. ચોખાના ખીરામાંથી બનતી ઈડલી તો બધા બનાવે છે પરંતુ સોજીમાંથી બનતી ઈડલી ખાવાની મજા કંઈક અલગ છે. સોજી બનતી ઈડલી સ્વાદમાં પણ સારી હોય છે. નાસ્તા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જે લોકોઆથાવાળી વસ્તુ ખાતા ના હોય તેઓ માટે આ ઉત્તમ છે ,અને પચવામાં પણ એક્દુમ હલકી હોય છે તેમાં પૌષ્ટિકતા વધારવા માટેલીલા શાકભાજી ,સ્પ્રોઉટ ,કઠોળ ,નૂટસ વિગેરે ઉમેરી શકાય છે ,અને નવીનતા ઉમેરી શકાય છે ,,


ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે


ઇન્સ્ટન્ટ વેજ રવા ઈડલી(Instant Veg. Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી જલ્દી બની જતી વાનગી છે. તેમાં મન ગમતા શાકભાજી નાંખી ને વેજ ઈડલી બનાવાય છે. સાથે સાંભાર, નારિયેળ ની ચટણી અને સોસ હોય તો, એક ટાઈમ નું જમણ બની જાય. બધા ને ગમી જાય એવા પોચા ને સરસ...


ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012489
ટિપ્પણીઓ (17)