ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

#EB
#WEEK2
ગુન્દામા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે તેથી તેના સેવનથી હાડકાંને લગતી તકલીફ દૂર થાય છે. તેમાંથી મળતું એન્ટીઓક્સીડેન્ટ મગજને તેજ બનાવે છે. તેમાંથી મળી આવતું આયર્ન લોહીની કમી દૂર કરે છે તથા તેની છાલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે.
આદીવાસી લોકો ગુન્દાને સૂકવીને ચૂર્ણ બનાવે છે. મેંદો,બેસન અને ઘી સાથે આ ચૂર્ણ મિક્સ કરીને તેના લાડવા બનાવે છે. આ લાડવામા એવી તાકાત અને સ્ફૂર્તિ મળે છે કે શરીર ખડતલ બની જાય છે.

Similar Recipes
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek 2#cookpadinida#cookpadgujaratiઆજે મે એક એવા ફળ નું શાક બનાવ્યું છે જે આપડા શરીર ને ખુબજ તાકાતવર બનાવે છે. ગુંદા એટલે કે "ઇન્ડિયન ચેરી" તરીકે ઓળખવામાં આવે છે.ગુંદા નું સેવન શરીર માટે બહુજ ઉપયોગી છે અને તાકાત આપનારું છે.એમાં ભરપૂર કેલ્શિયમ અને ફોસફરસ હોય છે. તેના થી હાડકા મજબૂત બને છે અને મગજ તેજ થાય છે.આજે મે એક ખુબજ સ્વાદીષ્ટ અને સરળ ડીશ બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB ગુંદા ઉનાળામાં મળતું શાક છે.ગુંદા માં થી આપણે ઘણા પ્રકારના વિટામિન મળે છે શરીર ને પર્યાપ્ત માત્રા માં ફસ્ફોરસ અને કેલ્શિયમ પોષક તત્વ મળે છે. જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.આ ગુદા ને રોજ ખાવાથી મગજ પણ તેજ અને એક્ટિવ રહે છે. કારણ કે આ ગુંદા માં મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજ ને તેજ કરવાનું કામ કરે છે. સાથે જ આ ગુંદા માં મળી આવતા આયરન ની માત્રા લોહી ની કમી ને દૂર કરે છે. આ ગુંદા માં ઘણા પ્રકાર ના વિટામીન પણ જોવા મળે છે, જેનાથી ઘણી બીમારી માંથી છુટકારો મળે છે.Week 2 Archana Parmar -
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
ભરેલા ગુંદા અને મરચાનું શાક (Bharela Gunda Marcha Shak Recipe In Gujarati)
આપણા શરીરની તાકાત ને વધારે છે અને હાડકાંને લગતી બીમારીઓને દૂર કરે છે. ગુંદા માંથી આપણે લોટ અને મરચાનો સંભારો, ગુંદા કેરી નું અથાણું એ બધી વાનગીઓ બનાવી શકીએ છે અને ગરમીની સિઝનમાં ગુંદા આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી રહે છે. Hetal Siddhpura -
-
ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. Ranjan Kacha -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
-
-
ભરેલા સરગવાની સીંગનું શાક (Bharela Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6 Ankita Tank Parmar -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી એનું શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનતા હોય છે. મેં શાક બનાવ્યું છે. તો હું એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
-
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (10)