પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

#EB

પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 જાણ
  1. 250પરવળ ધોઈ ને સમારેલા
  2. 1/૨ ચમચી મરચું પાવડર
  3. 1/2 ચમચીરાય
  4. થોડીક હળદર
  5. ચપટીહિંગ
  6. 6કડી લસણ જીનું સમારેલું
  7. થોડું મીઠું
  8. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    પરવળ ને ધોઈ ને સમારી લો

  2. 2

    એક પેન માં તેલ લાઇ રાય હિંગ ને લસણ નો વઘાર કરી પરવળ ઉમેરી,મસાલા ઉમેરો

  3. 3

    ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવાદો 8 મિનિટ માં ચઢીજસે એટલે ગેસ બંધ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes