રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ધોઈ છાલ કાઢીને છીણી લો ગોળ ઝીણો સુધારી લેવો
- 2
એક તપેલી મા કેરી ની છીણ અને ગોળ મિક્સ કરી ગેસ પર મૂકવું
- 3
સતત હલાવતા રહીને ઘટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું પછી મીઠું મરચું અને જીરું નાખી મિક્સ કરવું.. હેલ્થી ગોળ નો છૂંદો રેડી.. ચાસણી ની જરૂર નથી
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3 આ તડકા છાયા નો છૂંદો બધા ના ઘરે બનતો જ હોય છે નાના મોટા બધા ને ભાવતો જ હોય અને ખૂબ ઓછી વસ્તુ વાપરી ને બની જાય છે. ટ્રાવેલિંગ માં અને છોકરાઓ ના ટિફિન બોક્સ માં આપી શકાય. Alpa Pandya -
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15053131
ટિપ્પણીઓ