ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @cook_29328904

#EB
અચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો)

ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
અચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામરાઈ ના કુરિયાં
  2. 50 ગ્રામમેથી ના કુરિયાં
  3. તેલ
  4. 1 સ્પૂન હળદર
  5. મીઠુ
  6. 2 સ્પૂનહિંગ
  7. 150 - 200 ગ્રામલાલ મરચું પાઉડર
  8. 100 ગ્રામકાશ્મીરી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા રાઈ ના
    કુરીયા ને એક વાસણ માં લઇ તેમા થોડો વચ્ચે ખાડો કરવો.

  2. 2

    એમા મેથી ના કુરિયાં ઉમરેવા, પછી હિંગ એન્ડ એક્દમ ગરમ કરી ને ઠંદુ પડેલું ઓઈલ નાખવું... અને હળદએ ઉમેરવી

  3. 3

    પછી એમા મીઠુ 1 મિનિટ માટે એક્દમ ધીમા તાપે શેકી ને ઠંડુ થાય પછી લાસ્ટ માં એડ કરવુ.

  4. 4

    હવે લાસ્ટ માં મરચું નાખી ને બધું જ બરાબર મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Shah
Amita Shah @cook_29328904
પર

Similar Recipes