ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવો....મેંદો, મીઠુ, તેલ નાખી લોટ બાંધવો...... તેલ (મોયણ) મુઠી વરે એટલું હોવું જોઈએ.... રોટલી ના લોટ તી કથાણ હોવો જોઈએ
- 2
મગ ની અધધો કલાક પલાળી રાખવી પછી પુરાણ બનાવીશુ તો જલ્દી દાળ ચડી જશે..... કડાઈ માં તેલ મૂકવું વઘાર નું એમાં જીરું નાખુવ, લીલા મરચા, હિંગ, પલાડેલી દાળ નાખવી થોડા પાણી સાથેજ, મીઠુ, હળદર નાખવી
- 3
દાળ ચડે એટલે સેકલું બેસન નાખવું...... દાળ નો દાણો ઓગડવું ના જોયીયે...... પછી આખા લાલ મરચા, ધાણા આખા, મરી, લવિંગ, વાલિયારી ને કકરું મિક્સર માં પીસી ને આમાં નાખવું..... ફ્રેશ મસાલો નો ટેસ્ટ સારો આવશે એટલે...... સંચર, મીઠુ સ્વાદ અનુસાર નાખવું.
- 4
પછી બરાબર મિક્સ કરી લેવું.....ગરમ મસાલો નાખવો..... ફ્રેશ ધાણા નાખવા..... મસાલો ડ્રાય લાગે તો થોડું પાણી છાટવું.... પછી નાના બોલ બનાવા સ્ટફિન્ગ માટે
- 5
મૈંદા ના લોટ ને બરાબર કસળી ને લુવો લઇ એમાં આ બોલ ની સ્ટફિન્ગ મૂકી ને સ્ટફ કરવું..... એને હથેળી માં મૂકી વચ્ચે પ્રેશ કરવું.... જે થી સ્ટફિન્ગ બધે સરખી સ્પ્રેડ થાય
- 6
પ્રી હીટેડ ઓવેન માં ૧૮૦° પર ૨૦ તી ૩૦ મિનિટ મૂકવું..... જ્યાં સુધી પ્રોપર રેડ ના થાય ત્યાં સુધી...... ઓવેન પર ડેપેન્ડ.
- 7
ઓઇલ માં ફ્રાય પણ કરી શકો..... ઓઇલ ને બરાબર ગરમ થયાં પછી ગેસ બંધ કરી દેવો પછી આ પ્રેશ કરેલી કચોરી મુકવી..... ઉપર તરી ને આવે પછી ગેસ ચાલુ કરવો પછી વેલણ તી પ્રેશ કરી ફૂલાવી પછી પછી લાલ થાય એટલે પહેરવી..... ગેસ મેડિયમ રાખવો..... બંને બાજુ થાય એટલે કાઢી લેવી
- 8
ગ્રીન ચટણી, આંબારીયા ચટણી, દહીં, સેવ, દાડમ, બુંદી, શીંગદાણા તી ગાર્નિશ કરી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
ખસ્તા કચોરી વીથ બેસનચટણી /Khasta Kachori with besan chutney
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ ખસ્તા કચોરીમાં મગની દાળનું પુરણ બનાવીને લીધું છે આ કચોરી ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. આ કચોરી સાથે મેં બેસનની ચટણી પણ બનાવી છે. Harsha Israni -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah -
-
-
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
સૂકા વટાણાની ખસ્તા કચોરી (Dry Matar Khasta Kachori Recipe in Guj
#PR#જૈન_રેસિપી#પર્યુષણ_સ્પેસિયલ_રેસીપી#cookpadgujarati પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. પર્યુષણ પર્વ એ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાય માટે તમામ તહેવારોનો રાજા છે. તહેવારના છેલ્લા દિવસને "સંવત્સરી" કહેવામાં આવે છે. આ દિવસે શ્રાવક એકબીજાને પાછલા વર્ષ દરમિયાન થયેલા કોઈપણ ભૂલ માટે "મિચ્છામી દુક્કડમ" કહીને માફી માંગે છે. પર્યુષણ ના દિવસો માં ખોરાક પર પ્રતિબંધો વધુ હોય છે. જેવા કે લીલા શાકભાજી અને ફળો ખાવા માટે નિષેધ હોય છે.. આ ખરેખર લોકો માટે ઘણી ઓછી પસંદગીઓ છોડી દે છે. દૂધ અને દૂધના ઉત્પાદનો, ચોખા, અનાજ અને કઠોળ વગેરે ને લગતી વાનગીઓ પર્યુષણ માં કેન્દ્રસ્થાને હોય છે. પર્યુષણ એ આપણા આત્મા પર એકત્ર થયેલ કર્મના રૂપી ગંદકી સાફ કરવાનો પર્વ છે. તે આઠ દિવસ સુધી ચાલે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર સૂકા વટાણા અને ફોતરા વાળી મગ ની દાળ માંથી આ સૂકા વટાણા ની ખસ્તા કચોરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિસ્ટ બની છે. આ કચોરી હેલ્થી પણ છે..કારણ કે આમાં મે બે કઠોળ નો ઉપયોગ કરીને આ કચોરી બનાવી છે...જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
-
-
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
#RC3આપણે કચોરી મગ દાળની, પ્યાઝ કચોરી વગેરે બનાવીએ છીએ, પણ આજે મૈં બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેક ને આ પિન્ક ખસ્તા કચોરી ગમશે જ. મૈં મેંદાના લોટ મા બીટની પ્યુરી ઉમેરી લોટ બાંધ્યો છે જે પિન્ક કલરનું છે અને સ્ટફિન્ગમા મગની દાળ જ લીધી છે એટલે જ આ રેસિપીનું નામ પિન્ક ખસ્તા કચોરી છે. Harsha Israni -
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#PS આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય. Bina Mithani -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
-
-
ટેસ્ટી ઈન્દોરી ખસ્તા કચોરી (Testy Indori Khasta Kachori Recipe In Gujarati)
#JSR#Post8# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)