દાલવડા (Dalvada Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#MRC વરસાદી સીઝન મા ખાવાની મજા પડી જાય એવી પો્ટીન થી ભરપૂર ટેસટી રેસીપી

દાલવડા (Dalvada Recipe In Gujarati)

#MRC વરસાદી સીઝન મા ખાવાની મજા પડી જાય એવી પો્ટીન થી ભરપૂર ટેસટી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ- ચણાની દાળ
  2. ૧ કપ- મગની મોગર દાળ
  3. ૧/૪ કપ- અડદ ની દાળ
  4. ૧/૪ કપ- મસુર ની દાળ
  5. ૧ ઇંચઆદુ નો ટુકડો
  6. ૮-૧૦ કળી લસણ
  7. - લીલા મરચા
  8. ૧/૪ કપ- સમારેલા ધાણા
  9. મીઠું,- જરુર મુજબ
  10. ૧/૨ ચમચીઆખુ જીરુ
  11. ૧/૮ ચમચી- હીંગ
  12. ચમચી- ધાણાજીરુ
  13. નાની - ડુંગળી
  14. તેલ- તળવા માટે
  15. સાથે પીરસવા....ડુંગળી,મોળા મરચા,લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ને ૨/૩ પાણી થી ધોઇ ૪/૫ કલાક માટે પલાળવી.

  2. 2

    ૪/૫ કલાક પછી પાણી નીતારી મીક્ષી મા મરચાઆદુલસણ સાથે પીસી લેવું.

  3. 3

    પીસેલી દાળ ને મીઠું મસાલા નાંખી હાથથી બરાબર ફીણી લેવી.સમારેલી ડુંગળી એડ કરી ગરમ કેલ મા મીડીયમ તાપે બધા વડા તળી લેવા.

  4. 4

    ગરમાગરમ દાલવડા ને લીલી ચટણી,તળેલા મરચાં ને ડુંગળી સાથે સવઁ કરવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes