રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર વટાણા કેપ્સીકમ અને બટાકા ને બાફી લો.
- 2
હવે મિક્સર જારમાં કાજુ ડુંગળી લસણ આદુ અને ટામેટા ઉમેરી પ્યૂરી તૈયાર કરો હવે તેને ગાળી લો.
- 3
હવે પેનમાં તેલ લઇ તેમાં ટામેટાની તૈયાર કરેલ પ્યુરી ઉમેરો હવે તેમાં લાલ મરચું પાઉડર ચાટ મસાલો કિચન કિંગ મસાલો ગરમ મસાલો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો.
- 4
હવે તેમાં મલાઈ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ગાજર કેપ્સીકમ વટાણા અને બટાકા ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દો.
- 5
તૈયાર છે વેજ.મખ્ખનવાલા.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#supers


વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે


વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8


પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો.


વેજ મખ્ખનવાલા (Veg Makhanwala Recipe In Gujarati)


વેજ. મખ્ખનવાલા પાપડ પોકેટ (Veg Makhanwala Papad pocket Recipe in Gujarati)
#GA4#WEEK23#papad#Mycookpadrecipe47 આ વાનગી મેં અમારા જામનગર ના માસ્ટર શેફ ફેકલ્ટી અને ડૉ. વિરલભાઈ છાયા ના પત્ની શ્રીમતી તન્વી બેન વી. છાયા જે પોતે "ધ શેફ કૂકિંગ એકેડમી " ચલાવે છે એમની પાસે શીખી ને એમની જ રેસિપી ને બનાવી છે. પ્રથમ પ્રયત્ને જ સરસ બની છે અને સંપૂર્ણ પણે માઇક્રોવેવ નો ઉપયોગ કરી બનાવી છે. મૂળભૂત રીતે આ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે.


વેજ મખ્ખનવાલા સબ્જી (Veg Makhanwala Recipe in Gujarati)
#Am3#Week 3


વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3


વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#supers


વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8


વેજ મખ્ખનવાલા (Veg. Makhakhanwala Recipe In Gujarati)
#GA4#Week1


વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8


મિક્સ વેજ સબ્જી (Mix Veg sabji Recipe in Gujarati)
#goldenapron3#week16#Punjabi,onion


વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.


વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8વેજ કોલ્હાપૂરી


વેજ મરાઠા (Veg Maratha Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indiancurry Week 3#PSR


વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week6#paneer


મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
#PSR


મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#MBR6#WEEK6


ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cheese


પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા.


આલુ મટર સબ્જી (Aloo Matar Subzi Recipe In Gujarati)
#AM3


મિક્સ વેજ મસાલા(mix vej masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪


વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8Theme 8


વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#FFC5


વેજ ગ્રેવી સબ્જી (Veg Gravy Sabji Recipe in Gujarati)
#PSR


વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5


વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookoadindia


મટર પનીર નું શાક (Matar Paneer Shak Recipe In Gujarati)
#PC#cookpadindia

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101463
ટિપ્પણીઓ (3)