લીલા વાલનુ શાક (Green Val shak recipe in Gujarati)

Piyu Savani
Piyu Savani @Ilovecookpad

#EB

શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીલીલા વાલ
  2. 1બટાકા
  3. 3 ચમચીતેલ
  4. ચપટીરાઈ જીરું હિંગ હળદર
  5. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીધાણાજીરૂ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/4 ચમચીખાંડ
  9. 1નાનો ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે બટાકા ની છાલ ઉતારી અને ટુકડા કરો.

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે વઘાર કરો.

  4. 4

    હવે તેમાં લાલ બટાકા ઉમેરીને મસાલા કરવા.

  5. 5

    હવે પાણી ઉમેરો હલાવ્યા બાદ 3-4 સીટી થાય એટલે ઉતારી લેવું.

  6. 6

    તૈયાર છે ગરમા ગરમ વાલ શાક.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Piyu Savani
Piyu Savani @Ilovecookpad
પર

Similar Recipes