ફરાળી સમોસા (Farali Samosa Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @PinalPatel
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપફરાળી લોટ
  2. ૧/૨ ટી સ્પૂનસિંધવ મીઠું
  3. ૨ ટીસ્પૂનતેલ
  4. મીડીયમ સાઇઝ ના બટાકા
  5. ૧/૨ ટીસ્પૂનસિંધવ મીઠું
  6. ૧ ટી સ્પૂનખાંડ
  7. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  8. ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  9. ૧ ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  10. ૧ ટીસ્પૂનતજ લવિંગ નો પાઉડર
  11. ૧ ટીસ્પૂનવરિયાળી નો ભુક્કો
  12. પા કપ લીલા ધાણા
  13. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ફરાળી લોટ ને પરોઠા જેવો બાંધવો

  2. 2

    બટાકા ને બાફી ને ઝીણા સમારી લો
    જીરું અને મીઠા લીમડાનાખી વઘાર કરી લો
    તેમા સિંધાલૂણ, મોરસ,આદુમરચા, લીંબુનો રસ, વરીયાળી, તજ લવિંગ પાઉડર ચીલી ફ્લેક્સ અને લીલા ધાણાને નાખી પુરણ તૈયાર કરો, ગળી ચટણી માટે મોરસ, આમચૂર પાઉડર લાલ મરચું,તલ, ફરાળી મીઠું નાખવું

  3. 3

    બાંધેલ ફરાળી લોટ ની પૂરી વણી વચ્ચે થી કાપી સમોસા નો શેપ આપી તેમા પુરણ ભરી તળી લો.ગેસ ની આંચ ધીમી રાખવી.

  4. 4

    તળેલા ફરાળી સમોસા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @PinalPatel
પર

Similar Recipes