કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા કાજુ, મરચાં, ખસખસ, મગજતરી ના બી ને 1/2 કલાક પલાળી રાખો પછી પેસ્ટ તૈયાર કરો
- 2
ડૂંગળી, ટામેટા ને સાંતળો ઠંડાં પડે પછી કૃશ કરીલો, હવે કઢાઈમાં ૪ ચમચા તેલ રેડવું ૧/૨ જીરું, તમાલપત્ર, હીંગ થી વઘાર કરો તેમાં તૈયાર કરેલ પેસ્ટ ડુંગળી ટામેટા ની પ્યુરી નાખો
૧ ટીસ્પૂન મીઠું ૧/૨ સ્પૂન મરચું, ૧/૨ ટીસ્પૂન ધાણાજીરું નાખો - 3
તૈયાર થયેલા શાક માં ૧/૨ કપ તળેલા કાજુ અને ૧/૨ કપ ગાંઠિયા નાખી ગરમાગરમ પીરસો
- 4
સુખડી માટે એક કઢાઈમાં ઘી મૂકી ૫થી૭ મિનિટ લોટ ને શેકી લો, પછીથી તેમા સમારેલ ગોળ અને એલચીનો પાઉડર ઉમેરો સુખડી ને થાળી માં ઠારી દેવું
- 5
તૈયાર કરેલ લોટ માંથી પરોઠા વણી શેકી લો
- 6
પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક, સુખડી, ફુદીના ધાણા વાળી મસાલા છાશ, ઘરનું બનાવેલ ચણા મેથી નુ અથાણુ, ડુંગળી અને પાપડ સાથે ભાણા ની લિજ્જત માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠિયાવાડી ભાણું (Kathiawadi Bhanu Recipe In Gujarati)
શિયાળા ની ચમક શરૂ થઈ ગઈ છે ત્યારે મસ્ત ચટાકેદાર લીલા લસણ ના મસાલા વાળા થેપલા સેવ ટામેટા નું શાક ખીચડી દહીં લીલી ડુંગળી ની મજા માણી તમે પણ જરૂર બનાવજો .. Aanal Avashiya Chhaya -
-
-
કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#1st_રેસિપીરોજ રોજ ફાસ્ટફૂડ ખાઈ ખાઈ ને કંટાળીને આખરે આપણે તો આપણા ભોજન પર જ પ્રેમ વરસાવીએ છીએ. ગમે તેવા પીઝા બર્ગર ખાઈએ પણ બાજરીનો રોટલો મળે તો ગમે તેવા પીઝા પણ ફિક્કા જ લાગે!!!બાજરીના રોટલા સાથે જો રીંગણનું ભરથું મળે અને દહીં, મળી જાય ટી દિવસ સુધરી જાય!!!મેં આજે કાઠિયાવાડી થાળી બનાવી જેમાં રીંગણનું ભરથું ,આખા લસણનું શાક ,બાજરીના રોટલા અને પરાઠા બનાવ્યા . જે હેલ્ધી અને ટેસ્ટી બન્ને અને ચટાકેદાર પણ એટલું જ!!! અને એની સાથે આથેલા મરચાં એ તો માઝા જ મૂકી જાણે.... સૌરાષ્ટ્રના લોકોની થાળીમાં જો આથેલા મરચા ન હોય તો કાઠિયાવાડી નહીં..... Khyati's Kitchen -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
-
-
-
બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)
#supersમથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જીPinal Patel
-
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
કાઠિયાવાડી ભાણું
#માઇલંચ ગળી રોટલી ખાવા માં બહુ મસ્ત લાગે અને કઢી સાથે તો બહું જ મસ્ત લાગે છે થોડુક ગળ્યું અને થોડુક તીખું ખાવા માં બહુ જ મઝા આવે છે Pragna Shoumil Shah -
-
-
-
કાઠિયાવાડી ડિનર (Kathiyawadi Dinner Recipe In Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#ખીચડી Keshma Raichura -
-
સાત્વિક ભાણું (Satvik Bhanu Recipe In Gujarati)
દરેક ના ઘર માં બનતું શાક,ફુલકા રોટલી,બપોરે ખવાતી દેશી થાળી..બહુ મજા આવે..સાત્વિક ભાણું Sangita Vyas -
-
સુખડી
#ગુજરાતી જેણે એકવાર સુખડી ગાંઘી હોય એ તેના પ્રેમમાં પડી જાય એ નક્કી😊.આજે હું મહુડીમા મળતી સુખડી જેવી સુખડી લાવી છું Gauri Sathe -
-
-
ખોબા રોટી અને કંકોડા નું શાક(khoba roti and kAnkoda nu saak recipe in Gujarati (
#સુપરશેફ3મસ્ત ઝરમરતા વરસાદ પડતો હોય અને મસ્ત ઘી થી લથબથ ખોબા રોટી અને ચોમાસા દરમિયાન જ બનતું કંકોડા નું શાક ખાવા ની મજા જ કંઈક અલગ છે. આની સાથે મેં દહીં તિખારી, દૂધી-ચણા ની દાળ, પાપડ અને મરચાં સવ કયૉ છે. Shweta Shah -
-
-
-
-
-
બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)
#supersમથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જી pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (3)