રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 5/6 નંગબાફેલા બટાકા
  2. 2 વાટકા પલાળેલા પૌવા
  3. મીઠું જરૂર મુજબ
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીહિંગ
  6. 1 નંગડુંગળી
  7. 1 નંગલીલું મરચું
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 1 નંગલીંબુ
  10. 1 ચમચીહળદર
  11. 1/1 ચમચીરાઈ જીરુ
  12. 5/6 નંગમીઠાં લીમડા નાં પાન
  13. 2પાવડા તેલ
  14. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો, બટાકા ને બાફી લો એ બફાઈ ત્યાંસુધી પૌવા પલાળી ને ચારણી માં કાઢી લેવા એટલે સરસ છુટા પડશે...

  2. 2

    ત્યારપછી એક પેન માં તેલ મુકો તે ગરમ થાય એટલે રાઈ,જીરુ તતડે એટલે હિંગ નાખી લીમડો નાખવો પછી તેમાં ડુંગળી અને લીલું મરચું સાંતળી પૌવા નાખી બધા મસાલા નાખવા...

  3. 3

    પછી તેને બરાબર ચમચા થી હલાવી ને મિક્સ કરવા, અને ગરમ સર્વ કરવા...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes