વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

#EB

શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ વાલ
  2. ૧ ચમચીહળદર
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. ૧ ચમચીગોળ
  6. ૧ ચમચીઆંબલી
  7. ૧/૨ ચમચીઅજમો
  8. ૧/૨ ચમચીહિંગ
  9. કોથમીર
  10. ૨ ચમચીતેલ
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧ ચમચીચણા નો લોટ
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં વાલ ને ૬_૭ કલાક પાણીમાં પલાળી રાખી સવારે ૩_૪ સીટી મારી બાફી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હીંગ ઉમેરો

  3. 3

    હવે બાફેલા વાલ ઉમેરી બધા મસાલા ઉમેરો

  4. 4

    હવે ગોળ અને આંબલી ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે કોથમીર થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes