ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati)

ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર નાં શાક માટે એક નાનું બટાકા ગુવાર ને સાથે સામારી ને સાફ કરી ધોઈ લો
- 2
એક કડાઈ માં ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ વાટેલું લસણ નાખી સમારેલા ગુવાર બટાકા ઉમેરી બરાબર મિક્સ કરીને તુરંતજ એક ચમચી લાલ મરચું પાઉડર હળદર મીઠું નાખીને બરાબર મિક્ષ કરવું તેમાં એક કપ પાણી ઉમેરીને ઢાંકી દો અને ચડવા દો શાક ચડી જાય એટલે નિચે ઉતારી ધાણાજીરું પાઉડર નાખીને બરાબર હલાવી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુવાર નું શાક
- 3
ભાત માટે એક વાટકી ચોખા ધોઈ તેમાં પાણી નાખી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી ઢાંકી દો અને ચડવા દો ચોખા ચડી જાય એટલે ચારની કાઢી વધારા નું પાણી નીકળી જાય એટલે એક થાળી માં મૂકી દો તો તૈયાર છે સ્વાદિષ્ટ ભાત
- 4
હવે દાળ નાં વઘાર માટે એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખો રાઇ ફૂટી જાય એટલે તેમાં સમારેલું ઝીણુ સમારેલું ટમેટું આદું મરચાં ની કટકી ઉમેરી હલાવો અને પછી ઉકાળેલી શીંગદાણા વાળી બાફેલી દાળ નાંખી હળદર મીઠું ખાંડ લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે ઉમેરી બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી રહેવા દો અને પછી નિચે ઉતારી લો
- 5
સંભાર માટે એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં સમારેલી કોબી મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવું તેમાં હળદર મીઠું નાખીને પાચ મિનીટ સુધી પકાવો અને ચડવા દો પછી નિચે ઉતારી લોઅને બધું તૈયાર કરી
- 6
એક થાળી માં ગુવાર બટાકા નું શાક દાળ ભાત સાથે સર્વ કરવું તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુવાર નાં શાક સાથે આપણું લંચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
-
-
ગુવાર ઢોકળીનું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5#FAM#weekendreceipes Bindi Vora Majmudar -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)