ગુવાર નું શાક(Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી કટકા કરી લો. ત્યાર બાદ બટાકા ની છાલ ઉતારી તેના કટકા કરી લો.
- 2
ત્યારબાદ કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને ટમેટું નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલાં ગુવાર અને બટાકા નાખી તેમાં બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કુકર નું ઢાંકણ બંધ કરી ચાર થી પાંચ સીટી કરી લો. તો તૈયાર છે ગુવાર નું શાક.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લસણીયુ ગુવાર બટાકા નું શાક (Lasaniyu Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB #week5 મીનાક્ષી માન્ડલીયા -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15135311
ટિપ્પણીઓ