ઘઉં ના લોટની ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)

Riddhi Ankit Kamani @riddhikamani
ઘઉં ના લોટની ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં વચ્ચે ખાડો કરી લો. તેમાં દુધ અને દહીં ઉમેરી દો.
- 2
બેકિંગ પાઉડર અને સોડા દહીં પર ઉમેરો. તેલ ઉમેરી બધું જ બરાબર હલાવી ફીણી લો.
- 3
બધું જ ફીણી જાય પછી લોટ સાથે મિક્સ કરી લો. મીઠું સ્વાદ મુજબ ઉમેરી પાણી વડે નરમ લોટ બાંધી લો. બટર ઉમેરી કેળવી લો.
- 4
૩૦ મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 5
લસણ ને ખાંડી લઈ 1/2 પિગાળેલા માખણમાં ઉમેરી દો.
- 6
૩૦ મિનિટ બાદ લોટ માંથી મિડિયમ જાડી રોટલી વણી લઈ વાટેલું લસણ, લસણ વાળું બટર લગાવી ઉપર કોરો લોટ છાંટીને વાળી લઈ હળવા હાથે લંબગોળ નાન વણી લો.
- 7
બંને બાજુએ પાણી લગાવી એક બાજુ પર કલોંજી લગાવી લોખંડના ગરમ તવા પર ચોટાડી સેકી લો. ગરમ ગરમ નાન પર લસણ વાળું બટર લગાવી સર્વ કરો. તો રેડી છે ઘઉંનો લોટ માંથી ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
-
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
-
-
-
બટર નાન(ઘઉંની) (Wheat Flour Butter Naan Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shah Prity Shah Prity -
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)
Arpita Kushal Thakkar -
-
-
-
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
નાન(naan recipe in Gujarati)
મને નાન અને પંજાબી સબ્જી ખૂબ જ ભાવે... કોને ના ભાવે😁 અને આ વખતે cookped પરથી અનુસરી ને મે બનાવી છે Swara Mehta -
-
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15139806
ટિપ્પણીઓ (4)