છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

#Fam
અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
➡️સો પ્રથમ એક કુકર માં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, તમાલપત્ર,ઇલાયચી, તજ, મરી, લવીંગ, લસણ નું પેસ્ટ નાખી ને તતડી જાય એટલે ડુંગળી નું પેસ્ટ,લીલા મરચા નાખી ને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી હલાવાનુ.
- 2
ત્યારબાદ ટામેટાં ની પ્યુરી નાખી ને બરાબર મિક્સ કરી લેવાનું ટામેટાં નુ પાણી બળી જાય પછી. બધા મસાલા નાંખી ઢાકણુ ઢાંકી ને તેલ છુટું પડે ત્યાં સુધી થવા દેવાનું.ઢાકણુ ખોલી ને જોઈ લેવાનું.
- 3
પછી તેમાં કાબુલી ચણા નાખી મીઠું નાખી ને બરાબર મિક્સ કરી 2 પ્યાલા પાણી નાખી કુકર બંધ કરી 10 થી 12 સીટી વગાડી લેવાની પછી કુકર ઠંડુ થાય એટલે ખોલી ને જોઈ લેવાનું. પછી છોલે ને ઉકાળવાના ઉકળી જાય એટલે તેમાં કસુરી મેથી નાખી ને હલાવી ને ગેસ બંધ કરી દેવાનો. તૈયાર છે છોલે.
- 4
➡️એક કુડામાં ધઉનો લોટ, રવો, દહીં, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું, ખાંડ તેલ નું મોળ નાખી ને બરાબર બધું મિક્સ કરી લેવાનું લોટ માં થોડું થોડું પાણી નાખી ને પૂરી જેવો લોટ બાધી લેવાનો. તેની ઉપર ભીનું કપડું ઢાંકી ને 15- 20 મિનિટ રાખી મુકવાનું.
- 5
ત્યારબાદ 15-20 મિનિટ થઈ જાય પછી લોટ માં તેલ નાખી ને ટુપી ને લુઓ લઈ ને ભટુરો વણી લેવાનો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે ભટુરા નાખી ને એની ઉપર ગરમ તેલ નાખવાનો એટલે ભટુરો ફુલેલો રહેછે. બીજી તરફ પણ કરી લેવાના. આવી રીતે બધા ભટુરા તળી લો.
- 6
એક ડીશ માં ભટુરા છોલે સાથે ડુંગળી અને લીબું મુકી ને સર્વ કરો.
Similar Recipes
-
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#Dishaમેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗 Palak Sheth -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe in Gujarati)
મૂળ પંજાબનું જાણીતું છોલે ભટુરે આજે ભારતના દરેક ઘરમાં બને છે. આ એક સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ છે અને complete meal છે. Vaishakhi Vyas -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
-
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#MBR4Week4આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશ્યલ લંચ બનાવ્યું છે❤️❤️❤️ Falguni Shah -
-
-
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#CDY મારા અને મારા બન્ને દિકરા નાં ફેવરિટ છોલે ભટુરે Vandna bosamiya -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#રોટીસક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ... Sachi Sanket Naik -
-
-
છોલે ભટુરે વિથ સ્ટફ મરચાં(Chole Bhature with Stuffed Marcha Recipe In Gujarati)
#નોર્થઆમાં નવીનમાં ભરેલા મરચાં ઉમેરવામાં આવ્યા છે તે ખૂબ છોલે સાથે સ્વાદમાં સરસ લાગે છે, અને એકદમ યુનિક લાગે છે. jigna mer -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#weekendreceipe#comboreceipe#cookpadindia Bindi Vora Majmudar -
More Recipes
ટિપ્પણીઓ (3)