મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)

Deepal
Deepal @Deepalj

મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે

મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)

મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. લીટર - મિલ્ક
  2. ૧ કપ- ડેસિકેટેડ કોકોનટ
  3. એન્ડ ૧/૨ કપ - મેંગો પીયૂરી(કેસર), ૧ ટેબલ સ્પૂન - ઘી
  4. /૪ કપ પિસ્તા, બદામ ગ્રટેડ, ૧ ચમચી કેસર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મિલ્ક ને કઢાઈ મા ઉકાડવું મૂકવું કેસર એડ કરી...... મિલ્ક હાલ્ફ થાય ત્યાં સુધી ઉકાળો......ત્યાર બાદ એમાં ૧ કપ ડેસીકેટેડ કોકોનટ એડ કરવું..... પછી એને બરાબર હલાવી દેવું

  2. 2

    ૫ મિનિટ પછી એમાં મેંગો પિયુરી એડ કરવી..... થોડી વાર સુધી સેકાવા દેવું...... જ્યાં સુધી થીક ના થાય ત્યાં સુધી...... પછી એમાં ૧ ટેબલ સ્પૂન ઘી એડ કરી ને મિક્સ કરી ને ૨ મિનિટ હજુ થવા દેવું...... પછી એમાં ડ્રાયફ્રુટ એડ કરવા..... થોડા ઉપર ગાર્નિશ માટે રાખવા...... એલ્યૂમીનિમ ટ્રે મા ઘી લગાવી થારી દેવું...... ઉપર તી ડ્રાયફ્રુટ સ્પ્રિંકલ કરવું.... વાટકી તી પ્રેશ કરી દેવું......સિલ્વર વર્ક ઓપ્શનલ છે લાગવું હોય લગાવાય

  3. 3

    મને આ રેસિપી મા ખાંડ એડ કરવા ની જરૂર નથી પડી..... જો જરૂર પડે તો ૧/૪ કપ એડ કરવી...... આમાં મે કોઈ કલર એડ કરવાની જરૂર નથી..... મેંગો એન્ડ કેસર તી સરસ કલર આવે છે જે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepal
Deepal @Deepalj
પર

ટિપ્પણીઓ

Similar Recipes